મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ નો 61માં જન્મદિવસ નિમિતે સમગ્ર ગુજરાત માં બીજેપી દ્વારા વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમદાવાદ માં તેમના મત વિસ્તાર ઘાટલોડિયા વિધાનસભા મત ક્ષેત્ર માં 75 વડ અને 60,000 કરતા વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે..આ કાર્યક્રમ માં સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન હિતેશ બારોટ સહીત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
સીએમ ભુપેન્દ્ર પટેલ ના 61માં જન્મદિવસ નિમિતે 60હજાર વૃક્ષો નું વાવેતર કરાયું
You Might Also Like
Leave a comment