By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પશુપાલન કાયદો ચોમાસા સત્ર પહેલા રદ કરવા ની માંગ સાથે 18 સપ્ટેમ્બર ના રોજ યોજાશે સંમેલન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > પશુપાલન કાયદો ચોમાસા સત્ર પહેલા રદ કરવા ની માંગ સાથે 18 સપ્ટેમ્બર ના રોજ યોજાશે સંમેલન
ગાંધીનગરગુજરાતરાજકારણ

પશુપાલન કાયદો ચોમાસા સત્ર પહેલા રદ કરવા ની માંગ સાથે 18 સપ્ટેમ્બર ના રોજ યોજાશે સંમેલન

Web Editor Panchat
Last updated: September 8, 2022 11:16 pm
Web Editor Panchat Published September 8, 2022
Share
SHARE

પશુપાલન કાયદો ચોમાસા સત્ર પહેલા રદ કરવા ની માંગ સાથે 18 સપ્ટેમ્બર ના રોજ યોજાશે સંમેલન

પશુપાલન પાલન કાયદો રદ કરવા ની માંગ સાથે સમગ્ર ગુજરાત માં માલધારી સમાજ દ્વારા આંદોલન શરૂ કરી દેવામાં આવ્યું છે .માલધારી સમાજ ની માંગ છે કે ચોમાસા સત્ર પહેલા કાળા કાયદા બાબતે સરકાર નિર્ણય કરે જે બાબતે રણનીતિ નક્કી કરવા માટે ટીંટોળા ખાતે મહાપંચાયત દ્વારા મિટીંગ નું આયોજન કરવામા આવેલ. આ મિટીંગ મા મહંત શ્રી લખીરામબાપુ ટીંટોળા,શ્રી મુંકુંદરામ બાપુ વડવાળા ધામ,શ્રી દશરથગીરીબાપુ વાળીનાથ ધામ, મહંત શ્રી બળદેવદાસજી બાપુ ચવેલી ધામ, મહંત શ્રી લખીરામબાપુ દેત્રોજ ધામ, મહંત શ્રી ગણેશદાસ બાપુ ઝાંક ધામ,શ્રી વિજયદાસ બાપુ શેરથા ધામ, મહંત શ્રી હરદેવદાસ બાપુ સાણંદ ધામ, મહંત શ્રી ધનશ્યામગીરી બાપુ થરા ધામ,ભુવાજી શ્રી શકરા બાપા ઉનાવા ધામ,ભુવાજી શ્રી કરમશીભાઇ કંબોઇ,ભુવાજી શ્રી વિક્રમભાઇ કમલીવાળા તેમજ બન્ને ધારાસભ્ય  લાખાભાઇ ભરવાડ ,રધુભાઇ દેસાઇ, નાગજી દેસાઈ .અને માલધારી સમાજના ધાર્મિક,સામાજીક ,રાજકીય આગેવોનો ની વિષેશ ઉપસ્થીતી મા સમગ્ર માલધારી સમાજ ના એક મહાસંમેલન ની તૈયારી કરવા બાબતે ચર્ચા કરવામા આવી જેમા આવનાર તા ૧૮/૦૯/૨૨ ના રવિવાર ના રોજ સવારે ૧૦ કલાકે શેરથા ટોલ પ્લાઝા પાસે રબારી સમાજ ધર્મગુરુગાદી ની જગ્યા શેરથા ટોલટેક્ષ પાસે,કલોલ મહેસાણા હાઇવે,શેરથા ખાતે યોજાશે.

You Might Also Like

રાજ્યની મેડીકલ કોલેજોની પ્રવેશ પ્રક્રિયા અટકી તે પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરુ થશે?

આંબા ઘાટા- દાંતા રસ્તા પર થયેલ લેન્ડ સ્લાઇડના કારણે બંધ થયેલ રસ્તાને યુદ્ધના ધોરણે રીપેર કરીને પુનઃશરૂ કરાયો

ઓલિમ્પિક ૨૦૩૬ની યજમાની કરવા ગુજરાત સજ્જ – અમદાવાદ બનશે સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સેન્ટર ઓફ એટ્રેક્શન

ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી સંપન્ન

TAGGED:animals actbaldevdasji bapu chaveli dhambhupendra patelbhvaji vikram kmlivalacmo gujaratkalolkrmashi kamboilakhiram bapumaldhari sammelanmaldhari sammelan sherthanagji desaishakrabapa
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

ગુજરાતમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ: ₹93 હજાર કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિનસરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪
અમદાવાદ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત શિક્ષણ
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ 247 મૃતકોના DNA મેચ, 232 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગુજરાત
ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર, 40 જિલ્લા – શહેરમાં નવા પ્રમુખોની વરણી
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
ભર ચોમાસે હાઇવે પર દોડતી વાઇપર વિહોણી એસ.ટી બસો મુસાફરો પર મોતની લટકતી તલવાર સમાન
અમદાવાદ ગુજરાત જામનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?