By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: GCCIના સહયોગથી મેડિકલ ડિવાઇઝ ના વિક્રેતાઓ સાથે અમદાવાદ ખાતે સેમિનાર યોજાયો:
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > GCCIના સહયોગથી મેડિકલ ડિવાઇઝ ના વિક્રેતાઓ સાથે અમદાવાદ ખાતે સેમિનાર યોજાયો:
અમદાવાદગુજરાતબિઝનેસ

GCCIના સહયોગથી મેડિકલ ડિવાઇઝ ના વિક્રેતાઓ સાથે અમદાવાદ ખાતે સેમિનાર યોજાયો:

Web Editor Panchat
Last updated: January 1, 2023 7:51 pm
Web Editor Panchat Published January 1, 2023
Share
SHARE

 

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ સપ્તાહ ની ઉજવણી અતર્ગત આજે GCCIના સહયોગથી મેડિકલ ડિવાઇઝ ના વિક્રેતાઓ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આજે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમા સ્થળ પર જ સ્પોટ રજિસ્ટ્રેશન ના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ કહ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે ગુજરાત દેશમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાઇસના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત,મેક ઇન ઇન્ડિયા થ્રુ મેક ઇન ગુજરાતની ઝુંબેશ અન્વયે ગુજરાત ફાર્મા અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ભારત સરકાર દ્વારા બલ્ક ડ્રગ એટલે કે API પાર્ક માટે ગુજરાતની પસંદગી પણ કરાઈ છે તે આપણા સૌ માટે ગૌરવરૂપ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નિર્માણ થનાર આ પાર્કના પરિણામે ગુજરાત આગામી સમયમાં આ ક્ષેત્રે પણ દેશને નવી દિશા આપશે.

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિ સ્ટ્રેશન (FDCA),ફાર્માસ્યુટિકલ ઉધોગ ના વિકાસ માટે અગત્ય ની ભૂમિકા ભજવી રહ્યુ છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે,ગુજરાતે સર્વાગી વિકાસ માટે તમામ ક્ષેત્રે પ્રજાકીય સેવા માં વધારો કરવા ના હેતુસર તાજેતરમાં ગુડ ગવર્નન્સ દિવસની ઉજવણી કરી છે જેના ભાગરૂપે આ સેમિનારનું આયોજન કરાયું હતું.

તેમણે ઉમેર્યું કે,ભારત સરકાર દ્વારા મેડિકલ ડિવાઇસ ક્ષેત્ર સાથે સંકળાયેલ વિક્રેતાઓ માટે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (એમડી-42) ફરજિયાત કરાતાં રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મેડિકલ ડિવાઇસ ક્ષેત્ર સાથે સંકળાયેલ વિક્રેતાઓ માટે GCCI તથા “અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશન” ના સહયોગ થી અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાના ઓપ્થેલમીક (Opthalmic) ઉત્પાદનના વેચાણ સાથે સંકળાયેલ વિક્રેતાઓને માહિતગાર કરવા તેમજ સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરીને તેઓને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (એમડી-42) એનાયત કરવા માટે યોજાયેલ આ સેમીનારમાં જિલ્લાના આશરે આ વ્યવસાય સાથે સંકળાયેલ ૨૫૦ થી વધુ વિક્રેતાઓ સહભાગી થયા હતા.

આ સેમીનારમાં અધિકારીઓ દ્વારા તેઓને મેડિકલ ડિવાઇઝ રૂલ્સ 2017 હેઠળ નોટિફાઇડ થયેલ મેડિકલ ડિવાઇસીસના ઉત્પાદનના લાયસન્સ માટે તેમજ વિક્રેતાઓને વેચાણના રજીસ્ટ્રેશન માટે ઔષધ અને સૌંદર્ય પ્રસાધનના ધારા 1940 અને તેના નિયમો અન્વયે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયા અને સીનીયર અધિકારીઓના વરદ હસ્તે ઓપ્થેલમીક એસોસિયેશનનાઅંદાજિત 30 જેટલા મેમ્બર્સને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (એમડી-42) સ્થળ ઉપર જ આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અમદાવાદ વિભાગ-૩નામદદનીશ કમિશનર વાય. જી દરજી,મદદનીશ કમિશનર,અમદાવાદ વિભાગ-૧ એ એ રાદડિયા,મદદનીશ કમિશનર અમદાવાદ ગ્રામ્ય વી. ડી. ડોબરીયા, ગાંધીનગરના મદદનીશ કમિશનર , મેડિકલ ડિવાઇસ, એમ. પી. ગઢવી, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ યોગેશભાઈ પરીખ અને અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશનના પ્રમુખ નરેશભાઈ ચોકસી સહિત તેમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ

TAGGED:GCCIhemant koshiamedical
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા
Uncategorized
“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬
ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે !
આણંદ ગુજરાત રાજકારણ
ગુજરાતના લોકોમાં સહકારનો વારસો, સહયોગ અને સેવા ભાવના છે, એ જ રાષ્ટ્રની પ્રગતિનો માર્ગ છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
એસ.ટી. બસોની સફાઈ માટે રાજ્યના ૩૩ ડેપો ખાતે ‘ઓટોમેટીક વ્હીકલ વોશિંગ મશીન’ ઇન્સ્ટોલ કરાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?