By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી ને ગુજરાત ની આંદોલનકારી મહિલા એ એવું તે શું પત્ર લખ્યો કે હડકંપ મચી ગયો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી ને ગુજરાત ની આંદોલનકારી મહિલા એ એવું તે શું પત્ર લખ્યો કે હડકંપ મચી ગયો
ગાંધીનગરગુજરાતરાજકારણ

કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી ને ગુજરાત ની આંદોલનકારી મહિલા એ એવું તે શું પત્ર લખ્યો કે હડકંપ મચી ગયો

Web Editor Panchat
Last updated: September 4, 2022 7:43 pm
Web Editor Panchat Published September 4, 2022
Share
SHARE

કોંગ્રેસ ના નેતા રાહુલ ગાંધી ને ગુજરાત ની આંદોલનકારી મહિલા એ એવું તે શું પત્ર લખ્યો કે હડકંપ મચી ગયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિના માં યોજાનાર છે ત્યારે 27 વર્ષ થી સત્તા થી વંચિત રહેલ કોંગ્રેસે પરિવર્તન યાત્રા ના માધ્યમ થી ગુજરાત માં સત્તા કબ્જે કરવા નીકળી છે ત્યારે કોંગ્રેસ ની પૂર્વ નેતા વંદના પટેલે પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી ને લઇ ને પત્ર લખ્યો છે કે ભરતસિંહ સોલંકી ના કારણે પાર્ટી ને મોટું નુકશાન થયું છે ત્યારે ભરતસિંહ ને કોંગ્રેસે દૂર રાખવામાં જોઈએ કોંગ્રેસ માં મહિલાઓ તન અને પુરુષો ધન ની સેવા કરે તો કારકિર્દી બનાવી શકે છે તેવો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે

गुजरात कांग्रेस की कार्यरत सदस्य और आंदोलन कारी एक महिला अग्रणी वंदना पटेल की हमारे नेता राहुलजी से दर्दपूर्ण विनंती,
गुजरात कांग्रेस के मनमानी करते एक नेताकी कलंकित कहानी से आप परिचित हैं ही, और दूसरे भी पूर्व अध्यक्ष और विधायक के इतिहास के पन्नों परभी महिलाओं के आंशु बिखरे हुए है. महिला राजनीति में कुछ पाना चाहती है तो यह नेता नाजायझ फ़ायदा उठाने में माहिर है, महिला होश हवस खो कर हवस का शिकार बनती है ओर पद प्राप्त कर लेती है….द्वारिका शिविर के दरम्यान हवस उफान पर था और यह नेता कृष्णधाम में कार्यकर्ताओं को छोड़कर गोपीओं के साथ रंगीन रातें बना रहा था….जब मेरे जैसी महिला अवाज उठाती है तो उसे पक्ष से निलंबित कर दिया जाता है, मैं भी निलंबन की शिकार हुं,
राहुलजी,
ऐसे कलंकित नेता जब मंच साझा करते हैं गुजरात की महिला ओ में ग़लत संदेश जाता है नतीजा कांग्रेस पराजित होती है, यह नेता पक्ष बनाने से ज़्यादा बिगाड़ने का काम कर रहा है, गुजरात युवक कांग्रेस के अध्यक्ष के चुनाव में यही नेता ने अग्रीम नेतृत्व करते हुए भ्रष्टाचार का पैसा लगाकर उसे जित दिलाइ थी और आज उसने पक्ष छोड़ दिया तो क्या यह नेता की कोई ज़िम्मेदारी नहीं बनती ?
अगर आज हम ऐसे लोगों पर पाबंदी नहीं लगा सकते हमारी उम्मीद ख़त्म होती रहेगी और पक्ष में आवाज़ उठाने वाले निलंबित होते रहेंगे और ऐसे नेता भाजपा के बगलबच्चे बनकर रंगरेलियाँ मनाते मनाते पक्ष को विसर्जन की और ले चलेंगे.
बहुत उम्मीदें हैं
आभार🙏
वंदना पटेल
9824695188

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

TAGGED:arjun modhvadiabharatsinh solankibhupendra patelcmo gujaratCongressjagdish thakorreshma bharatsinh solankishaktisinh gohilsidhdharth patelvandna patel
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?