લગ્નમાં ડી જે મામલે દલિત સમાજના લોકો ઉપર ક્યાં થયો હુમલો

અમદાવાદમાં ડી જે મામલે દલિત સમાજના લોકો ઉપર હુમલો કરતા અસામાજિક તત્વો ! હાર્દીક પટેલની શુભેચ્છા નિતિન ગડકરીને કેમ પડી ભારે, લોકોએ કેમ બજાવી બેન્ડ ! અમદાવાદ જિલ્લામાં ફરી એક વાર દલિત સમાજના લગનમાં ડી જે બાબતે બાબલ થઇ,, જેની દેત્રોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઇ છે,ફરિયાદીની માનીએ તો લગનમાં કેટલાક અસમાજિક તત્વોએ લગનમાં વિધ્ન … Continue reading લગ્નમાં ડી જે મામલે દલિત સમાજના લોકો ઉપર ક્યાં થયો હુમલો