By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પશુ પાલકો માટે સંકટ મોચક બન્યા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > પશુ પાલકો માટે સંકટ મોચક બન્યા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી
અમદાવાદગુજરાત

પશુ પાલકો માટે સંકટ મોચક બન્યા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી

Web Editor Panchat
Last updated: July 27, 2022 9:31 pm
Web Editor Panchat Published July 27, 2022
Share
SHARE

પશુ પાલકો માટે સંકટ મોચક બન્યા બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી

લમ્પી’ થી અબોલ પશુઓને બચાવવા બનાસ ડેરીની યુધ્ધના ધોરણે કામગીરી હાથધરી

લમ્પી વાયરસ સામે લડવા બનાસ ડેરીના 257 ડૉકટરો રાત દિવસ કામ કરી એકજ દિવસમાં 2100 પશુઓને કર્યું રસીકરણ

બનાસકાંઠા જિલ્લાના પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા બનાસ ડેરીએ અબોલ પશુઓને બચાવવા માટેની કામગીરી હાથધરી છે. બનાસ ડેરીના વેટેનરી વિભાગના ડોક્ટરો રાઉન્ડ ધ ક્લોક 24 કલાક ફરજ બજાવી અબોલ પશુઓને લમ્પી વાયરસના કહેરથી બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વેટેનરી વિભાગના ડોક્ટરની ટીમ ગામેગામ ફરી લમ્પી વાયરસના અસરગ્રસ્ત પશુઓને તાત્કાલિક ધોરણે રસીકરણ કરી તેમને રોગમુક્ત કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે.

રાજ્યમાં સૌથી વધુ પશુઓ બનાસકાંઠા જિલ્લામાં છે. જેના કારણે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી બનાસકાંઠાની વૈશ્વિક ઓળખ બની છે. અબોલ પશુઓમાં જ્યારે લંપી વાયરસનો કહેર દેખાઈ રહ્યો છે ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરી લમ્પી રોગથી અબોલ પશુઓને મુક્તિ મળે તે માટે કામ કરી રહી છે. બનાસ ડેરીના વેટેનરી વિભાગની ડોક્ટરની અલગ અલગ ટીમ જિલ્લાના ગામે ગામ પ્રવાસ કરી રહી છે. જે પણ પશુઓમાં લમ્પી વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાય છે તેના વેકસીન તેમજ સારવાર કરી રહી છે.

બનાસ ડેરીના વેટેનરી વિભાગના 257 ડોક્ટરો જિલ્લાના પશુઓને લમ્પી વાયરસથી બચાવવા કામ કરી રહ્યા છે. માત્ર એક જ દિવસમાં જિલ્લાના અબોલ પશુઓને 2100 જેટલા લમ્પી વેક્સિનના ડોઝ બનાસ ડેરીના વેટેનરી વિભાગના ડોક્ટરોએ આપ્યા છે. લમ્પી વાયરસના કહેરને જોઈ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ લમ્પી વાયરસ થી રક્ષણ આપતી વેકસીનના પાંચ લાખ ડૉઝની વ્યવસ્થા બનાસ ડેરીના પશુપાલકો માટે કરવામાં આવી છે.

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ ડેરીનું સમગ્ર તંત્ર અબોલ પશુઓને લમ્પી વાયરસ થી બચાવવા કટિબધ્ધ છે. બનાસકાંઠા જિલ્લાના અબોલ પશુઓ આપણા પોતાના છે. પશુઓને લમ્પી વાયરસના રોગ થકી ઓછામાં ઓછું નુકશાન થાય તે માટે વેક્સિનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. બનાસ પશુધનને બચાવવા સૌ પશુપાલકો તકેદારી રાખે અને પ્રાથમિક લક્ષણો જણાતાં તાત્કાલિક ધોરણે બનાસ ડેરીના વેટનરી વિભાગ તેમજ પશુપાલન વિભાગની હેલ્પલાઈન પર સંપર્ક કરી પશુની સારવાર કરાવી

 

 

 

You Might Also Like

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !

જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ

મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!

Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

રાજ્યના જરૂરિયાતમંદ સાચા રેશનકાર્ડ ધારકોએ લાભ લેવા e-KYC કરાવવું જરૂરી : રાજ્યમાં ૮૮ ટકા e-KYC પૂર્ણ : અન્ન- નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે
અમદાવાદ એન્ટરટેનમેન્ટ ગુજરાત જ્યોતિષ
AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?