By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: BSNLએ લૉન્ચ કર્યો ચકાચક Plan! 50 પૈસામાં દરરોજ મેળવો 2GB ડેટા, વર્ષ સુધી અનલિમિટેડ કોલિગ અને આટલું બધું
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > ટૅક & ઑટો > BSNLએ લૉન્ચ કર્યો ચકાચક Plan! 50 પૈસામાં દરરોજ મેળવો 2GB ડેટા, વર્ષ સુધી અનલિમિટેડ કોલિગ અને આટલું બધું
ટૅક & ઑટો

BSNLએ લૉન્ચ કર્યો ચકાચક Plan! 50 પૈસામાં દરરોજ મેળવો 2GB ડેટા, વર્ષ સુધી અનલિમિટેડ કોલિગ અને આટલું બધું

Web Editor Panchat
Last updated: March 17, 2022 6:43 pm
Web Editor Panchat Published March 17, 2022
Share
SHARE

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ બુધવારે 797 રૂપિયાનો એક નવો પ્લાન લૉન્ચ કર્યો છે. આ તે ગ્રાહકો માટે વાઉચર પ્લાન છે જેઓ તેમના જૂના BSNL નંબરને એક માધ્યમિક ડિવાઈસ તરીકે એક્ટિવ રાખવા માંગે છે. BSNL વાઉચર પ્લાનની એક વાઈઝ રેન્જ પ્રદાન કરે છે, જેને યુઝર્સ મુખ્યત્વે તેમના સેકન્ડરી ફોન નંબરને એક્ટિવ રાખવા માટે લે છે. નવો લૉન્ચ થયેલો BSNL રિચાર્જ પ્લાન તે યુઝર્સ માટે નથી, જેઓ ઑનલાઇન મૂવીઝ જોવાનું અને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા, ફ્રી ફાયર મેક્સ જેવી ઘણી બધી ઑનલાઇન ગેમ રમવાનું પસંદ કરે છે.

 

 

BSNL Rs 797 Plan Details

BSNLનો 797 રૂપિયાનો પ્લાન 395 દિવસની માન્યતા અવધિની સાથે આવે છે. લૉન્ચ ઓફરના એક ભાગ રૂપે, ટેલિકોમ ઓપરેટરે વધારાની 30 દિવસની માન્યતા ઓફર કરવાની જાહેરાત કરી છે. જો યુઝર્સ 12 જૂન, 2022 સુધી પ્લાન પસંદ કરે તો જ તેઓ વધારાની માન્યતા મેળવી શકશે. નોંધનીય છે કે, ગ્રાહકો પ્રથમ 60 દિવસ માટે જ તમામ લાભો મેળવી શકશે. 60મા દિવસ પછી યુઝર્સે કૉલ કરવા અથવા ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે ટોકટાઈમ અથવા ડેટા પ્લાન પસંદ કરવો પડશે.

 

જ્યાં સુધી બિનિફિટ્સની વાત છે, BSNLના 797 રૂપિયાના પ્લાનમાં પ્રથમ 60 દિવસ માટે દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ વોઇસ કૉલિંગ અને 100 SMS/દિવસ મળે છે. 60મા દિવસ પછી ડેટા સ્પીડ ઘટીને 80 Kbps થઈ જાય છે. અગાઉ જણાવ્યા મુજબ, પ્લાન હેઠળ ઓફર કરવામાં આવેલ ડેટા અને કોલિંગ લાભો 60 દિવસ પછી સમાપ્ત થાય છે, પરંતુ સિમ એક્ટિવ રહે છે. નવું લૉન્ચ થયેલું BSNL ડેટા વાઉચર પહેલેથી જ Airtel વેબસાઇટની સાથે-સાથે Airtel Thanks એપ પર લિસ્ટેડ છે. એટલે કે આ પ્લાનમાં 50 પૈસે 60 દિવસ સુધી દરરોજ 2GB ડેટા ઓફર કરવામાં આવશે.

You Might Also Like

૬ જુલાઈ સુધી યોજાનારા ડિજિટલ પ્રદર્શનની મુલાકાત લેવા વિદ્યાર્થીઓ-યુવાઓને આહવાન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

સાવધાન – વોટ્સએપ સપોર્ટ સેન્ટરના નામે થઇ શકે છે છેતરપિંડી

કોમ્પ્યુટરના કીબોર્ડના શોર્ટ્સકટ વિશે જાણસો તો તમારુ કામ થશે અડધી મીનિટમાં

31 માર્ચ પછી આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે WhatsApp, અહીં વાંચી લો આખું લિસ્ટ

જિયોએ લોન્ચ કર્યો 30 દિવસની વેલિડિટી વાળો પ્લાન, જાણો એક મહિનાના પ્લાનમાં શુ મળી રહ્યા છે ફાયદા

TAGGED:BSNLplanTV
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

GCAS પોર્ટલ ફેલ કે પાસ ! વિદ્યાર્થીઓ કે વાલીઓ માટે હાલાકીનો ઘર કે પછી ઘર બેઠા ગંગા !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત શિક્ષણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વતનભૂમિ વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો ૧૧મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
કડી અને વિસાવદરમાં કોણ મારશે બાજી ! અપસેટ સર્જાશે કે પુનરાવર્તન થશે !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ ભાજપ રાજકારણ
જૂનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ઇન્ડિયન ગ્રે વુલ્ફના સંરક્ષણ માટે બન્યું આશાનું કિરણ
ગવર્મેન્ટ ગુજરાત જાણવા જેવું જુનાગઢ
મગ, મઠ, અડદ અને ચોળા જેવા ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું…..!!
અમદાવાદ કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?