By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: કાળો કાયદો રદ્દ કરવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવો- રધુ ભાઇ દેસાઇ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > કાળો કાયદો રદ્દ કરવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવો- રધુ ભાઇ દેસાઇ
ગાંધીનગરગુજરાત

કાળો કાયદો રદ્દ કરવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવો- રધુ ભાઇ દેસાઇ

Web Editor Panchat
Last updated: April 15, 2022 4:39 pm
Web Editor Panchat Published April 15, 2022
Share
SHARE

કાળો કાયદો રદ્દ કરવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવો- રધુ ભાઇ દેસાઇ

 

હાર્દીક પટેલ અને નૌતમ સ્વામી વચ્ચે મુલાકાત – કુછ તો લોગ કહેંગે 

શહેરોમાં પશુઓ માટે લાયસંસ લેવા મુદ્દે હવે માલધારી સમાજ 18મીએથી આદોલન શરુ કરશે, જેને લઇને તેઓએ ખાટલા બેઠકો શરુ કરી દીધી છે

માલધારી મહાપંચાયતના પ્રવક્તા નાગજી ભાઇ દેસાઇએ જણાવ્યુ છે કે  156 તાલુકા અને 8 મહાનગર પાલિકા વિસ્તારમાં માલધારીઓ દ્વારા ખાટલા બેઠક આદોલન કરાશે

રાજ્યની ભાજપ સરકારે ગાયો અને ગોવાળોના વિરોધ કાળો કાયદો લાવી છે, શહેરી વિસ્તારમાં ગામડાઓને ભેળવીને સરકારી પડતર જમીન અને ગૌચરો

તેમના માનિતા બિલ્ડરો અને ઉદ્યોગપતિઓને પધરાવી દેવાનો સરકાર કાળો કાયદો લાવી છે, જેના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં માલધારી મહાપંચાયત દ્વારા

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સવારે 11 વાગ્યે ધરણા પ્રદર્શન યોજાશે,

ખંભાતના રમખાણોંમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ શંકાના ઘેરામાં

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ભાવનગર, ગાંધીનગર સુરેન્દ્રનગર કચ્છ ભુજ સહિતના વિસ્તારોમાં ખાટલા બેઠકો માલધારી સમાજે શરુ  કરી દીધી છે

રાધનપુરના ધારાસભ્ય રધુ દેસાઇએ કહ્યુ છે કે  ભાજપ સરકારે ભુતકાળની જેમ નિર્દોષ સમાજને લોલીપોપ આપીને છેતર્યા છે,

તેવી જ રીતે અત્યારે માલધારી સમાજને પણ સરકાર છેતરવા નિકળી છે, અમારી એક જ રજુઆત છે ગુજરાત સરકાર તાત્કાલિક એક દિવસનો

સત્ર બોલાવે અથવા કાળો કાયદો રદ્દ કરવાની લેખિતમાં ખાતરી આપે,

જ્યારે વિરમગામના ધારાસભ્ય લાખા ભાઇ ભરવાડે કહ્યુ હતું કે ગુજરાતમાં માલધારી મહાપંચાયત દ્વારા 18મીએ ધરણા અને 19મીએ ગાંધીનગરમાં

અચોક્કસ મુદ્દતનો ઉપવાસ આદોલન શરુ કરાશે એ માટે પોલીસની મંજુરી માંગવામાં આવી છે,

ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ કેમ ફસાયા ધર્મ સંકટમાં !

You Might Also Like

ગુજરાતની દિકરી લંડનમાં લડી રહી છે ચૂંટણી

હેલો કમલ શક્તિ કાર્યક્રમ ગાંધીનગર માં યોજાયો

ઉદ્ધવ ઠાકરે સરકારની ગુજરાતના એક નેતાએ કેવી રીતે વધારી મુશ્કેલી !

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ના હસ્તે ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૬૧ લાભાર્થીઓને રૂ. ૧ કરોડ ૬૧ લાખથી વધુની સાધન સહાયનું વિતરણ

આગામી મહિનામાં નવી ટ્રાફિક પોલીસી સરકાર જાહેર કરશે

TAGGED:AGITATIONandolanbig agitationcowgandhinagarlakhabhai bharwadMALDHARI SAMAJnagji desairaghubhai desai
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?