By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ચેતન કમાન્ડોએ અમૃત મહોત્સવની કરી ઉજવણી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ચેતન કમાન્ડોએ અમૃત મહોત્સવની કરી ઉજવણી
અમદાવાદગુજરાત

ચેતન કમાન્ડોએ અમૃત મહોત્સવની કરી ઉજવણી

Web Editor Panchat
Last updated: August 13, 2022 6:52 pm
Web Editor Panchat Published August 13, 2022
Share
SHARE

ચેતન કમાન્ડોએ અમૃત મહોત્સવની કરી ઉજવણી

આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થયાના અવસરે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે,ગુજરાત પોલીસ નુ ગૌરવ,શોર્ય,સમર્પણ અને શૂરવીરતા નું સરનામું એટલે ચેતક કમાન્ડો ફોર્સ.સાસન પ્રશાસનના મજબૂત ઇરાદા અને પરિશ્રમ થકી અત્યંત આધુનિક આર્મ-ઇકવિપમેન્ટ થી સુસ્સજ ગુજરાત ની શાન સમુ આ દળ કટક આપદા માં અડીખમ ઉભુ રહી યશ કલગી શમું દીપી રહ્યું છે,માનવસર્જિત વિપદા હોય કે કુદરત સર્જિત હોનારત જે પણ ટાસ્ક મળે છે એને પોતાની હિમ્મત,કોઠાસૂઝ અને ખુમારી થી સામનો કરે છે.
NSG ની તર્જ પર બનેલું આ ટાસ્ક ફોર્સ ATS ના ભાથામાં રહેલું અમોઘ શસ્ત્ર છે, ગુજરાતની સૌથી યુવાન એવી આ કમાન્ડો ફોર્ષના માથા પર બાંધેલા કફન,દિલમાં દેશ પ્રેમ,આંખોમાં બહાદુરી અને ખુમારીની ચમકને જોઇને આપણી છાતી 56 ની થઈ જાય છે જ્યારે સામે દુશ્મન હોય ત્યારે એમના હાજા ગગડાવી દે છે,રાજ્ય સરકાર તથા ગુજરાત પોલીસના ભરોસા અને વિશ્વાસ પર ખરા ઉતરતા આ કમાન્ડો થકી આપણે અને આપણું રાજ્ય સુરક્ષિત છે.
આજે શનિવાર ના રોજ ડભોડા સ્થિત હનુમાન મંદિર ના ફરતે ગામ ની ભાગોળે DGP ગુજરાત રાજ્ય ની સૂચના થી SP ચેતક કમાન્ડો સાહેબ ચિંતન તેરૈયા નાઓના માર્ગદર્શન માં નોડલ ઓફિસર Dysp  કે.એમ.ઝાલા, PI  ડી.એમ.પટેલ તેમજ PI  એન. બી.બારોટ ટીમ માં સામેલ રહી તિરંગા યાત્રા પરેડ નું આયોજન સફળતા પૂર્વક કરેલ..જેને અનેક લોકો એ ઉત્સાહ પૂર્વક નિહાળી

You Might Also Like

વિસાવદરમાં ભાજપ કોંગ્રેસના કોઈ પ્લાન સફળ થયા નહીં માટે હવે તે લોકોએ મોટી સંખ્યામાં દારૂની પેટીઓ ઉતારી: રાજુભાઈ કરપડા AAP

પ્લેન ક્રેશમાં બચી ગયેલ રમેશ વિશ્વાસકુમાર ડિચાર્જ પહેલા ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને ગાંધીનગર સ્થિત ‘ફ્લડ કંટ્રોલ સેલ’ની મુલાકાત કરીને સમીક્ષા કરતા જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી ! સીએમ ભુપેન્દ્ર પટેલ કંટ્રોલ રુમ કેમ દોડી ગયા ! પછી શુ થયુ !

‘મેં મોઢામાં કોળિયો મૂક્યો જ હતો અને ધડાકો સંભયાયો, એટલે હું હાજર હતી એટલી તમામ ૧૦૮-એમ્બ્યુલન્સ સાથે રેસિડેન્ટ ડૉક્ટર હોસ્ટેલ પહોંચી ગયો

TAGGED:chetak camandoCMOgujaratsecurity
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

કેનેડાના ટોરેન્ટો ખાતે આવેલા વડતાલધામ સ્વામિનારાયણ મંદિરના ૨૦મા પાટોત્સવ
દેશ વિદેશ ધર્મ દર્શન વિદેશ
વિસાવદરમાં આણંદપુર ગામના ભાજપના હોદ્દેદારના ઠેકાણેથી હજારો બોટલ દારૂ પકડાયો
આમ આદમી પાર્ટી ગુજરાત જુનાગઢ રાજકારણ
અશોક, ઘરે એકલા નથી જવાનું, જીવતાં હોય કે મૃત્યુ પછી, હું હંમેશની જેમ તારી સાથે જ આવીશ – અમદાવાદ પ્લેન ક્રેશ
અમદાવાદ ગુજરાત
AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી
આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ રાજકોટ
વિસાવદર ચૂંટણીમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો ! સ્ટીંગ ઓપરેશનનો સત્ય શુ છે !
ગુજરાત જુનાગઢ જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?