કોંગ્રેસના ધારાસભ્યના ફરિયાદ બાદ દર્દીઓ સાથે ગેરવર્તુણુંક કરનારી સિવિલની તબીબને સાઇડ પોસ્ટમાં મુકાઇ

કોગ્રેસના ધારાસભ્યના ફરિયાદ બાદ દર્દીઓ સાથે ગેરવર્તુણુંક કરનારી સિવિલ તબીબને સાઇડ પોસ્ટમાં મુકાઇ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગાને મહિલા ડોક્ટર દ્વારા ગાળો આપવાની ધટનામાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મહીલા તબીબ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે, સાથે તેઓએ વિડીયો પણ શેર કર્યો છે, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સિવિલ સુપ્રિટેન્ડેન્ટને ઉદ્દેશીને કહ્યુ છે કે તેમને સોશિયલ મિડીયા દ્વારા … Continue reading કોંગ્રેસના ધારાસભ્યના ફરિયાદ બાદ દર્દીઓ સાથે ગેરવર્તુણુંક કરનારી સિવિલની તબીબને સાઇડ પોસ્ટમાં મુકાઇ