By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મધ્યાહન ભોજન યોજના ના કર્મચારીઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં કરશે ભાજપ વિરુદ્ધ કરશે મતદાન કિશોરચંદ્ર દવે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > મધ્યાહન ભોજન યોજના ના કર્મચારીઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં કરશે ભાજપ વિરુદ્ધ કરશે મતદાન કિશોરચંદ્ર દવે
ગાંધીનગરગુજરાતજામનગરરાજકારણ

મધ્યાહન ભોજન યોજના ના કર્મચારીઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં કરશે ભાજપ વિરુદ્ધ કરશે મતદાન કિશોરચંદ્ર દવે

Web Editor Panchat
Last updated: September 6, 2022 10:41 pm
Web Editor Panchat Published September 6, 2022
Share
SHARE

પુર્વ મુખ્ય પ્રધાન વિજયરુપાણીની વિદાય બાદ ઘાટલોડિયાના ધારાસભ્ય
ભુપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાન પદે તાજપોશી થઇ હતી, ત્યારે હવે ગુજરાત
વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતાડવાની ભુપેન્દ્ર પટેલ અને તેમની ટીમને
જવાબદારી છે ત્યારે દાદાની સરકારને સંધની પરિવારની ભગીની સંસ્થાઓની લઇ
સરકારી કર્મચારીઓ માલધારીઓ ચારે બાજુથી ભીસમાં લઇ રહ્યા છે,તેમાં હવે
મધ્યાહન યોજનાના કર્મચારીઓએ પણ ઝપલાવ્યુ છે, અને ભાજપ સરકારને ચિમકી આપી
છે કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિરુધ્ધ મતદાન કરી  તેમની તાકાત
બતાવશે,,

તેઓએ લેખિતમાં જે ચિમકી આપી છે,  તે પ્રમાણ ેજોઇએ તો

તારીખ 5/9/2022 ના રોજ ગાંધીનગર મુકામે રાજ્ય સરકાર દ્વવારા કર્મચારીઓ ના
પ્રશ્ન ઉકેલ માટે 5 મંત્રીશ્રી ની સમિતિ બનાવેલ તેને તથા રાજ્ય ના
મુખ્યમંત્રી ને આવેદનપત્ર આપી  રાજ્ય મંડળ ની કારોબારી સમિતિ દ્વવારા
નીચે મુજબ ના મધ્યાહન ભોજન યોજના ના કર્મચારી નો ના 15 તારીખ સુધી પ્રશ્ન
નો ઉકેલ ના આવે તો ગાંધીનગર માં તારીખ 17 સુધી ધારા 144 લાગુ હોય જેથી
નીચે મુજબ નો કાર્યક્રમ આપવા નું નક્કી કરેલ છે
આગમી કાર્યક્રમ

19 તારીખ સોમવાર ગાંધીનગર ધરણા

20 તારીખ થી કેન્દ્ર બંધ

અગામી વિધાનસભા ની ચૂંટણી કામગીરી નો બહિષ્કાર

શાશક  પક્ષ વિરુદ્ધ  આગામી વિધાનસભા માં મતદાન

કરવા નું કાલ ની રાજ્ય મંડળ ની કારોબારી માં નક્કી કરેલ છે

કિશોરચંદ્ર એમ જોશી
પ્રમુખ
ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ ગાંધીનગર

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:gujarat vidhansbha electionmid day gujarat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?