By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: AC ચલાવ્યા પછી પણ અડધાથી ઓછું આવશે Bill જો આ Hakes ફોલો કરશો તો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > ટૅક & ઑટો > AC ચલાવ્યા પછી પણ અડધાથી ઓછું આવશે Bill જો આ Hakes ફોલો કરશો તો
ટૅક & ઑટો

AC ચલાવ્યા પછી પણ અડધાથી ઓછું આવશે Bill જો આ Hakes ફોલો કરશો તો

Web Editor Panchat
Last updated: March 11, 2022 5:46 pm
Web Editor Panchat Published March 11, 2022
Share
SHARE

Tips To Reduce Electricity Bill: ઉનાળાની ઋતુ ધીમે-ધીમે શરૂ થઈ રહી છે. અત્યારથી જ લોકોને પરસેવો વળવા લાગ્યો છે. ઉનાળામાં એસી, ફ્રિજ, કુલર અને વોશિંગ મશીનનો ઉપયોગ વધુ થાય છે, તેના કારણે વીજળીનું બિલ પણ વધુ આવે છે. જેની અસર આપણા ખિસ્સા પર પડે છે. પરંતુ જો તમે કેટલીક જરૂરી ટિપ્સ ફોલો કરો તો તમારું વીજળીનું બિલ 50 ટકા સુધી ઓછું થઈ શકે છે. આમાં તમારે ન તો કંજુસાઈથી AC ચલાવવું પડશે અને ન તો ગરમીમાં રહેવું પડશે. તમારે ફક્ત થોડું સાવધાન રહેવાનું છે. ચાલો તમને જણાવીએ એવી ટિપ્સ જેનાથી તમારા વીજળીના બિલમાં ઘટાડો થશે.

 

સોલર પેનલ લગાવડાવો

ભારતમાં સોલાર પેનલ શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે તમારા ઘરની છત પર સોલર પેનલ લગાવી શકો છો. તે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, પરંતુ તે તમારું વીજળીનું બિલ ઘટાડી શકે છે. તમે તેના વિશે ઓનલાઈન રિસર્ચ કરીને તમારા ઘર પ્રમાણે લગાવડાવી શકો છો.

એલઈડી લાઈટ લગાવો

એલઇડી લાઇટ ઓછી વીજળી વાપરે છે અને સારો પ્રકાશ પણ આપે છે. સાથે જ તમે બાકીના ઉપકરણો પણ 5 સ્ટાર રેટિંગવાળા લો. તેનાથી પણ તમારી વીજળીની બચત થશે.

આ રીતે પણ બચાવી શકો છો વીજળી

સીએફએલ બલ્બ અને ટ્યુબ લાઇટ કરતાં પાંચ ગણી વીજળી બચાવે છે, તેથી ટ્યુબ લાઇટને બદલે સીએફએલનો ઉપયોગ કરો. જે રૂમમાં લાઇટની જરૂર નથી, તેને બંધ કરો. ઇન્ફ્રારેડ સેન્સર, મોશન સેન્સર અને ડિમર જેવી વસ્તુઓનો ઉપયોગ કરો.

સીલિંગ અને ટેબલ ફેનનો કરો વધું ઉપયોગ

ઉનાળામાં એસી કરતાં સીલિંગ અને ટેબલ ફેનનો વધુ ઉપયોગ કરો. તેની પાછળ 30 પૈસા પ્રતિ કલાકના હિસાબથી ખર્ચ થાય છે, જ્યારે AC 10 રૂપિયા પ્રતિ કલાકના હિસાબે ચાલે છે. જો તમારે એર કંડીશન ચલાવવું હોય તો તેને 25 ડીગ્રી પર સેવ કરીને ચલાવો. તેનાથી પાવર વપરાશ પણ ઘટશે. સાથે જ જે રૂમમાં એસી ચાલું હોય તેનો દરવાજો બંધ કરી દો.

ફ્રિજ પર ન રાખો કુકિંગ રેન્જ

ફ્રિજ પર માઇક્રોવેવ જેવી વસ્તુઓ બિલકુલ ન રાખો. આના પરિણામે વધુ પાવર વપરાશ થાય છે. ફ્રિજને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો. રેફ્રિજરેટરની આસપાસ હવાના પ્રવાહ માટે પૂરતી જગ્યા આપો. ફ્રિજમાં ગરમ ​​ખોરાક ન રાખવો. પહેલા તેને ઠંડો થવા દો.

You Might Also Like

જિયોએ લોન્ચ કર્યો 30 દિવસની વેલિડિટી વાળો પ્લાન, જાણો એક મહિનાના પ્લાનમાં શુ મળી રહ્યા છે ફાયદા

શું તમે ઈચ્છો છો કે કલાકો સુધી વોટ્સએપ કોલ પછી પણ તમારો ડેટા ખતમ ના થાય એ માટે અનુસરો શાનદાર Idea!!!

Vodafone Ideaના આ પ્લાને Jioને પછાડ્યું! 299 રૂપિયામાં દરરોજ મળશે 1.5GB ડેટા અને આટલા Benefits

ચુપચાપ રીતે લૉન્ચ થયો Nokiaનો સૌથી સસ્તો Flip ફોન ફુલ ચાર્જમાં ચાલશે 15 દિવસ

Google Chrome યુઝર્સ પર મંડરાઈ રહ્યો છે ખતરો! સરકારે આપી ચેતવણી, તાત્કાલિક કરો આ કામ

TAGGED:hackssolarTechnology
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?