પુર્વ મેયર બિજલબેન પટેલના પતિ રુપેશ પટેલનું દુખદ નિધન
અમદાવાદના પુુર્વ મેયર બિજલ બેન પટેલના પતિ રુપેશ પટેલનુ નિધન થયુ છે
તેઓ થોડા સમયથી બિમાર હતા,
બિજલ બેન પટેલ 14 જુન 2018માં અમદાવાદના મેયર બન્યા હતા,
ત્યારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત પ્રદેશના અનેક નેતાઓએ દુખ વ્યક્ત કરીને સાંત્વના પાઠવી છે
ભઞવાન શ્રી ને વિશેષ વિનંતી કરૂં છું કે એમની આત્મા ને શાંતિ આપે ઓમ્ શાંતિ ઓમ્
Om shanti.
Om shanti bhagvan temni aatmane Shanti aape
ભગવાન તેમના પરિવારજનોને સહનશીલતા અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ એમ નાં પતિ પરમૈશ્વર ને પ્રભુ શ્રી શાન્તિ આપે
दिव्गंवत आत्मा को शांति प्रदान करे ॐ शांति