By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: યુવરાજ સિહ જાડેજા ક્યાંથી લડશે ચૂંટણી, કોનું વધશે ટેન્શન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > યુવરાજ સિહ જાડેજા ક્યાંથી લડશે ચૂંટણી, કોનું વધશે ટેન્શન
અમદાવાદગુજરાત

યુવરાજ સિહ જાડેજા ક્યાંથી લડશે ચૂંટણી, કોનું વધશે ટેન્શન

Web Editor Panchat
Last updated: August 7, 2022 2:56 pm
Web Editor Panchat Published August 7, 2022
Share
SHARE

યુવરાજ સિહ જાડેજા ક્યાંથી લડશે ચૂંટણી, કોનું વધશે ટેન્શન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા માટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ગુજરાતમા પ્રવાસો વધી ગયા છે, તેઓ ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ પ્રકારના સામાજીક આગેવાનોને જોડીને આમ આદમી પાર્ટીને મજબુત કરી રહ્યા છે, ત્યારે આ વખતે તેઓએ સૌરાષ્ટ્રના પ્રવાસ દરમિયાન યુવા નેતા યુવરાજ સિહ જાડેજાને આમ આદમી પાર્ટીમાં જોડીને સમગ્ર ગુજરાતના બેરોજગારો યુવા માટે આવાજનો પ્રતિક બનેલ યુવરાજ સિહને જોડવાથી આમ આદમી પાર્ટી મજબુત કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં યુવરાજ સિહ ગોંડલ વિધાનસભા બેઠક પરથી ચૂટણી લડે તેવી સંભાવના છે,

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર બીન સચિવાલય વર્ગ 3ની પરિક્ષા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ક્લાર્કની ભરતીમાં શિક્ષણની લાયકાતમાં ફેર ફાર કરવામા આવ્યો હતો, એ વખતે ધોરણ 12ના બદલે ગ્રેજ્યુએશન ફરજિયાત કરાતા અનેક યુવાઓ નારાજ થયા હતા, ત્યારે રાજ્યના નારાજ યુવાઓને ન્યાય અપાવવા માટે યુવરાજ સિહ જાડેજા અને તેમની ટીમ દ્વારા આદોલન કરવામાં આવ્યુ હતું, જેને પરિણામે તત્કાલિન વિજય રુપાણીની સરકારે નિર્ણય પરત ખેચવો પડ્યો હતો, આ સિવાય એલઆરડી પરિક્ષા સચિવાલયની પરિક્ષા દરમિયાન પેપર લીકની ઘટનાઓ મામલે સરકારને આડે હાથ લેવાનો પણ ચુક્યા ન હતા,પપેર લીકનો પર્દાફાશ કરવામાં પણ તેમની ભુમિકા મહત્વની રહી હતી, જેને પરિણામે સમગ્ર ગુજરાતમાં યુવરાજ સિહ યુવાનોમાં વિશ્વાસનો પ્રતિક બન્યા હતા, આ દરમિયાન થયેલા આદોલનમાં પોલીસ ઉપર ગાડી ચઢાવવાના આરોપમાં તેમની ઘરપકડ થઇ હતી, અને પછી તેઓ જેલ ભેગા થઇ ગયા  હતા, જેલથી બહાર નિકળ્યા પછી તેઓએ યુવાનો માટે બિન રાજકીય સંસ્થા પણ બનાવી હતી, ત્યારે હવે તેઓ આમ આદમી પાર્ટીમાં વિધીવત જોડાઇ ગયા છે,

યુવરાજ સિહ જાડેજાની આમ આદમી પાર્ટીામાંથી ટિકીટ ફાઇનલ માનવામાં આવે છે, તેઓ ગોડંલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવી સંભાવના છે, આમ તો આ બેઠક જયરાજ સિહ જાડેજાનો પ્રભાવ માનવા માં આવે છે, તેઓ વર્ષ 1998,2002,2012મા ચૂટણી જીત્યા હતા, જ્યારે 2017માં તેમના પત્ની ગીતા બા જાડેજા ચૂંટણી જીત્યા હતા, ત્યારે જો યુવરાજ સિહ જાડેજા અહીથી ચૂંટણી લડે તો સીધો જંગ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જોવા મળી શકે છે, આ બેઠક પરથી 1980માં ગુજરાતના પુર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલ પણ ચૂંટણી જીતી ચુક્યા છે, જ્યારે 2012માં ગોરધન ઝડફિયા ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ચૂંટણી હારી ગયા હતા, તેઓ અત્યારે ગુજરાત ભાજપના ઉપ પ્રમુખ છે,

પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો સાથે સાથે એના #નિરાકરણ માટે વિઝનરી ચર્ચા થઈ જેથી આગળની વ્યૂહ રચના તૈયાર કરી.

હવે વિશ્વાસ જાગ્યો છે કે #રોજગારી અને #શિક્ષણ વ્યવસ્થામાં ચોક્કસ બદલાવ અને પરિવર્તન આવશે. ઇતિહાસ ગવાહ છે હંમેશા 💥ક્રાંતિ સાથે પરિવર્તન 🧑‍💼યુવાનો જ લાવ્યો છે. @ArvindKejriwal pic.twitter.com/r9riG3r3uy

— Yuvrajsinh Jadeja (@YAJadeja) August 7, 2022

દેશના ઈમાનદાર અને પ્રમાણિક જન માનસમાં અતુલ્ય લોકચાહના ધરાવનાર માનનીય #કેજરીવાલજી જોડે મુલાકાત.

ખૂબ જ સાદગીભર્યું અને દૂરંદેશી વ્યક્તિત્વ.

ગુજરાતના તો કોઈ મંત્રી ને યુવાનોની વેદના/વ્યથા કે પ્રશ્નો સાંભળવાનો સમય હોતો નથી ત્યારે માનનીય કેજરીવાલજી એ #યુવાનો ના પ્રશ્નો અને વાસ્તવિક pic.twitter.com/dc35LC4RuD

— Yuvrajsinh Jadeja (@YAJadeja) August 7, 2022

 

 

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

AI 171 વિમાનના પાઇલટ અને કો-પાઇલટના મૃતદેહનું પોસ્ટમોર્ટમ, એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું

શ્રમિકોનો ‘અંત’ સુધી સાથ નિભાવે છે ગુજરાત સરકારની અંત્યેષ્ટિ સહાય યોજના

અમદાવાદ વિમાન દુર્ઘટના – અત્યાર સુધીમાં કુલ ૨૦૮ મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, જેમાંથી ૧૭૩ મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદ પ્લેન દુર્ઘટના – સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

TAGGED:2022 electionAAParvindkejriwalbhupendra patelc m bhupendra patelelection2022FeaturedgondalgujaratGUJARAT2022modilive
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

૧૯ જૂન – વિશ્વ સિકલ સેલ નાબૂદી દિવસ વહેલા નિદાન અને યોગ્ય સારવારથી સિકલ સેલ મુક્ત બનશે ગુજરાત
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપતો રાજ્ય મંત્રીમંડળનો શોકદર્શક પ્રસ્તાવ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
મૃતકોનાં પરિવારજનોની વ્યવસ્થા સાચવવા માટે માર્ગ અને મકાન વિભાગ અહર્નિશ ખડેપગે
અમદાવાદ ગુજરાત
ગુજરાત યોગ બોર્ડના સફળ છ વર્ષ: 1.5 લાખ પ્રશિક્ષકોને તાલીમ, 5000થી વધુ દૈનિક સત્રો, 5 લાખથી વધુ નાગરિકો નિયમિત યોગાભ્યાસ કરતા થયા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહના પોસ્ટમોર્ટમ, ફોરેન્સિક તપાસ અને સ્ટોરેજની અત્યાધુનિક સુવિધા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?