જંગ અભી જારી હૈ- ABVP VS યુથ બીજેપી

  જંગ અભી જારી હૈ- ABVP VS યુથ બીજેપી ફાર્માસિસ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ચૂંટણીમાં પ્રમુખ પદે ભાજપ યુવા મોર્ચાના યુથ ડેવલપમેન્ટ સેલના કન્વીનર ડો. મોન્ટુ પટેલ જીત્યા છે, પણ તેમની જીતે સાબિત કર્યુ છે કે અખિલ વિદ્યાર્થી પરિષદમાં પણ આંતરિક લડાઇ છે, પરિણામે અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદના સત્તાવાર ઉમેદવાર ગુજરાત ટેક્નોલોજી યુનિ.ના કુલપતિ ડો નવીન … Continue reading જંગ અભી જારી હૈ- ABVP VS યુથ બીજેપી