મોરબીના વવાણિયામાં આહીર સમાજ સંચાલિત માતૃશ્રી રામબાઇમા જગ્યામાં પ્રવાસી સુવિધાના રૂ. ૩ કરોડના કામો અને રૂ. ર.૪૮ કરોડના આરોગ્ય સુખાકારીના કામોના લોકાર્પણ કરતા ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાનએ આપેલા સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસ ના મંત્રને સાકાર કરીને કોઇ પણ…