By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: દિલ્હી કેપિટલ્સને IPL પહેલાં લાગ્યો ઝટકો, આ મેઈન 5 ખેલાડીઓ રહેશે ટીમની બહાર
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > સ્પોર્ટ્સ > દિલ્હી કેપિટલ્સને IPL પહેલાં લાગ્યો ઝટકો, આ મેઈન 5 ખેલાડીઓ રહેશે ટીમની બહાર
સ્પોર્ટ્સ

દિલ્હી કેપિટલ્સને IPL પહેલાં લાગ્યો ઝટકો, આ મેઈન 5 ખેલાડીઓ રહેશે ટીમની બહાર

Web Editor Panchat
Last updated: March 15, 2022 12:05 pm
Web Editor Panchat Published March 15, 2022
Share
SHARE

આઈપીએલ 2022ની શરૂઆત પહેલા જ દિલ્હી કેપિટલ્સની ટીમને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. ઋષભ પંતની કેપ્ટનશીપવાળી દિલ્હી કેપિટલ્સ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. દિલ્હીની ટીમ માટે શરૂઆતની મેચો ઘણી મુશ્કેલ બનશે, કારણ કે પ્રથમ સપ્તાહમાં ટીમના 1 કે 2 નહીં 5 ખેલાડીઓ રમતા જોવા મળશે નહીં. આ પાંચેય વિદેશી ખેલાડી છે, જેના કારણે દિલ્હીની મુશ્કેલીઓ વધશે.

 

 

દિલ્હીના આ 5 સ્ટાર ખેલાડી રહેશે બહાર

જેમ જેમ લીગ નજીક આવી રહી છે તેમ તેમ ક્રિકેટ ચાહકોનો ક્રેઝ તેના માટે વધી રહ્યો છે. આ વખતે ટીમ પણ 10 રમવા જઈ રહી છે, તેથી સ્પર્ધા પણ વધુ જોવા મળશે, આવી સ્થિતિમાં દિલ્હી માટે ટેન્શન વધવાનું છે. દિલ્હીના 5 ખેલાડીઓ પહેલા અઠવાડિયામાં જ રમતા જોવા મળશે નહીં. એટલે કે બીજા સપ્તાહથી તેઓ લીગમાં જોડાય તેવી પૂરી સંભાવના છે. આ યાદીમાં ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, એનરીખ નોર્ખિયા, મુસ્તાફિઝુર રહેમાન અને લુંગી એનગીડી જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓ ઓપનિંગ મેચ રમતા જોવા મળશે નહીં.

 

ગંભીર ઈજાથી ઝઝૂમી રહ્યા છે આ ખેલાડી

એનરિક નોર્ખિયા હાલમાં હિપની ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. ઈજાના કારણે તેઓ નવેમ્બરથી વધુ બોલિંગ કરી શક્યા નથી. નોર્ખિયા હરાજી પહેલા દિલ્હી કેપિટલ્સ દ્વારા રિટેન કરવામાં આવેલા ચાર ખેલાડીઓમાંથી એક છે. દિલ્હીએ 6.50 કરોડ આપીને નોર્ખીયાને પોતાની ટીમ સાથે જોડી દીધા હતા.

સિઝન 15માં દિલ્હી કેપિટલ્સની ટીમ

ઋષભ પંત, અક્ષર પટેલ, પૃથ્વી શો, એનરિક નોર્ખિયા, શાર્દુલ ઠાકુર, મુસ્તફિઝુર રહેમાન, કુલદીપ યાદવ, અશ્વિન હેબર, ડેવિડ વોર્નર, કમલેશ નાગરકોટી, સરફરાઝ ખાન, મિશેલ માર્શ, કેએસ ભરત, મનદીપ સિંહ, ખલીલ અહેમદ, ચેતન સાકરિયા, લલિત યાદવ, રિપલ પટેલ, યશ ધૂલ, રોવમેન પોવેલ, પ્રવીણ દુબે, લુંગી એનગીડી, ટિમ સીફર્ટ, વિકી ઓસ્તવાલ.

You Might Also Like

ખેલ મહાકુંભ 2022ને લઈ સરકારનો મહત્વનો નિર્ણય, આટલા દિવસ માટે ફરી ખોલવામાં આવી રજિસ્ટ્રેશન વિન્ડો

IPL 2022 : IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ પર આ ખેલાડીઓ ના કરને રહેશે તમામ લોકોની નજર શું છે કારણ

UAE ટી-20 લીગમાં ટીમ ખરીદશે શાહરુખ ખાન

ત્રીજી T20માં ભારતનો 17 રને વિજય, વેસ્ટઇન્ડીઝને ક્લીન સ્વીપ કર્યો, 3-0થી સીરીઝ જીતી

રાષ્ટ્રપતિની ચૂંટણી-ઉમેદવારીથી નિમણૂક સુધીની પ્રક્રિયાને જાણો

TAGGED:delhiIPLmatchSports
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?