By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અહીના લોકો પોતાની એક કિડની વેચવા માટે છે મજબૂર અને જીવે છે એક જ કિડની પર..
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > જાણવા જેવું > અહીના લોકો પોતાની એક કિડની વેચવા માટે છે મજબૂર અને જીવે છે એક જ કિડની પર..
જાણવા જેવું

અહીના લોકો પોતાની એક કિડની વેચવા માટે છે મજબૂર અને જીવે છે એક જ કિડની પર..

Web Editor Panchat
Last updated: March 23, 2022 12:28 pm
Web Editor Panchat Published March 23, 2022
Share
SHARE

આ જાણીને તમને વિશ્વાસ નહીં થાય કે દુનિયામાં એવું એક ગામ છે, જ્યાં બધા લોકોની એક જ કિડની છે, પરંતુ આ સત્ય છે. તમને જાણીને નવાઈ લાગશે કે અફઘાનિસ્તાનમાં એક જ કિડની છે. એક એવું ગામ છે. જ્યાં મોટાભાગના લોકોના પેટમાંથી એક કિડની ગાયબ હોય છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે અહીંના મોટાભાગના લોકો બેને બદલે માત્ર એક કિડનીની મદદથી જીવન જીવે છે.

 

આ ગામમાં આવા સેંકડો લોકો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાનના હેરાતમાં શહેરની નજીક શેનશાયબા માર્કેટ ગામ છે. આ ગામ ‘વન કીડની વિલેજ’ના નામથી દુનિયાભરમાં પ્રખ્યાત છે. શું તમે વિચારી રહ્યા છો કે આ તેની શારીરિક ખોડ છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો.

તમને જણાવી દઈએ કે અહીંના લોકો પોતાની એક કિડની વેચવા માટે મજબૂર છે. તેણે ‘ફૂડ પ્લેટ’ માટે પોતાની એક કિડની વેચી દીધી છે. શેંશાયબા બજાર ગામના લોકો ગરીબીને કારણે એટલા મજબૂર છે કે તેમને ખાવાની થાળી માટે કિડની વેચવી પડે છે.

જ્યારથી અહીં તાલિબાનનું શાસન છે. ત્યારથી આ ગામના લોકો ગરીબીનો સામનો કરી રહ્યા છે. પરિવારના સભ્યોને ખવડાવવા માટે અહીંના મોટાભાગના લોકોએ પોતાના શરીરની એક કિડની વેચી દીધી છે. પોતાની એક કિડની વેચ્યા બાદ તેમાંથી મળેલા પૈસાથી લોકો પોતાના પરિવારના સભ્યોને ખવડાવી રહ્યા છે.

શેનશાયબા બજાર ગામના લોકો માટે ‘બ્લેક માર્કેટ’ માં કિડની વેચવી સામાન્ય બાબત છે. તમને જણાવી દઈએ કે અહીંની મોટાભાગની મહિલાઓ અને પુરુષોએ પોતાની એક કિડની વેચી દીધી છે. અહીં એક કિડની લગભગ 2 લાખ રૂપિયામાં વેચાય છે. અફઘાન ચલણમાં તે 250,000 છે.

You Might Also Like

માલધારી સમાજ પુરતા રહેલા પાકોવર્ક, નેરણ, કાચુ, આભલા, પેચવર્ક, કત્રી, ખારેકવર્કના પરંપરાગત ભરતકામથી દેશ-દુનિયા અવગત થઇ

જો તમે પણ વાળ કળા નથી કાર્ય ને સફેદ વાળ છુપાવવા માગો છો તો અપનાવો આ આસન ટ્રીક્સ

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પશુ પક્ષી સારવાર કેન્દ્ર ની લીધી મુલાકાત

રાજધાની દિલ્હી સહિત એરપોર્ટ પર પેપેરલેશ એન્ટ્રીનો આરમ્ભ

જુઓ દુનિયા નું સૌથી અનોખું ગામ જે આવેલું છે જમીનથી ત્રણ હજાર ફૂટ નીચે જનો તેની હકીકત

TAGGED:knowledgeweirdnews
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?