By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > Uncategorized > ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ
Uncategorized

ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ

Web Editor Panchat
Last updated: May 26, 2022 12:19 pm
Web Editor Panchat Published May 26, 2022
Share
SHARE

ગુજરાતના આ સાસંદોની કપાઇ શકે ટીકીટ ! તેમના આનુગામીની તપાસ શરુ

ભેંસો સહિતના પ્રણીયોના પરિવહન માટે આ નિયમનો પાલન કરશો તો નહી પકડે પોલીસ !

ભાજપ લોકસભા ચૂંટણીની તૈયારી અત્યારથી આરંભી દીધી છે, ત્યારે પક્ષના નવા નિર્યણ પ્રમાણે 81 સાસંદોની ટીકીટ કપાઇ શકે છે,
જેમાં 9 સાસંદો ગુજરાતના પણ હશે, મહત્વપુર્ણ છે કે આમાં લિસ્ટમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો પણ સમાવેશ થયા છે, એટલે કે શક્ય છે કે 2014ના ના લોકસભાની ચૂંટણીમાં તેમની ટીકીટ પણ કપાઇ શકે છે,

નરેશ પટેલ મામલે હવે ભાજપ કરશે પોલીટીક્સ !

ભારતિય જનતા પાર્ટીએ હવે 2024 માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે જેમાં સાસંદોના દેખાવ, ,ગ્રાઉન્ડ ફીડ બેક અને વિવિધ જાતી સહિતના
સમિકરણો અને મુદ્દાઓની ગણતરી શરુ કરી દેવાઇ છે, સુત્રોની માનીએ તો આ વખતે ટિકીટોની વહેચણી માટે ઉમરના નિયમને પણ લાગુ પડાવાનો નિર્યણ કરાયો છે
ઉમર મુદ્દે હવે સીધી રીતે સર્વ સમંતી સિનિયર નેતાઓ વચ્ચે થઇ ગઇ છે, ભાજપના
સિનિયર નેતાઓની માનીએ તો હાલમાં જે સાસંદોનો જન્મ 1956 પહેલા થયા હોય તેમને 2024માં લોકસભાના ટિકીટો નહી અપાય,,
જો આ નિયમ લાગુ કરવામાં પાર્ટી સફળ રહેશે તો 301 પૈકી 81 સાસંદોને ટિકીટ કાપી દેવાશે જેમાં હેમા માલિની, સાદનંદ ગૌડા, અર્જુન રામ મેધવાલ અને આર કે સિહ જેવા નેતાઓ સામેલ છે, તેમના સ્થાને નવા ચહેરાઓને તક મળી શકે છે, ,
,જો કે કેટલાક નેતાઓને આમાં છુટ છાટ મળી શકે છે,

અનાર પટેલ માટે પાટણથી ચૂંટણી લડવાનો ગોઠવાતો તખ્તો !

વાત જો ગુજરાતની કરીએ તો અહી

નવસારીના સાંસદ સીઆર પાટીલનુ જન્મ 16 માર્ચ 1955ના રોજ થયો છે

બનાસકાંઠાના સાસંદ પરબત ભાઇ પટેલનું જન્મ 4 સપ્ટેમ્બર 1948 ના રોજ થયો છે

મહેસાણાના સાસંદ શારદા બેન પટેલનો જન્મ 21 માર્ચ 1948

પાટણના સાસંદ ભરતજી ડાભીનો જન્મ 18 માર્ચ 1955

સાબરકાંઠાના સાસંદનો દીપ સિહ રાઠોડનો જન્મ 1 જુન 1952

અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો કિરીટ સોંલંકીનો જન્મ 17 જુન 1950

રાજકોટના સાંસદ મોહન કુડારિયાનો જન્મ 6 સપ્ટેમ્બર 1951

અમરેલીના સાંસદ નારણ કાછડિયાનો જન્મ 25 એપ્રિલ 1955

વલસાડના સાસંદ કે સી પટેલનો જન્મ 10 જાન્યુઆરી 1950

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

17મી લોકસભામાં ભાજપના 25 ટકા સાસંદ 70 વર્ષ કે તેનાથી વધુના ઉમરના થઇ જશે, જેમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિહનો પણ સમાવેશ થાય છે, પણ કેટલાક કિસ્સાઓમાં છુટ છાટ અપાશે તેમ પણ પાર્ટીએ સ્વિકાર્યુ છે,
1956 પહેલા જન્મેલા સાસંદોમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં છે જેમાં વડા પ્રધાન નરેન્દ્રમોદી સહિત12 સાસંદ,ગુજરાતમાં સીઆર પાટીલ સહિત 9 સાસંદ, કર્ણાટકમાંથી 9, મધ્યપ્રદેશ અને બિહારથી છ- છ સાંસદ,
મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી 5-5 જ્યારે ઝાંરખંડમાંથી 2 સાસંદ 1956 પહેલા જન્મેલા છે, ત્યારે સવાલ એ આવે છે કે તેમના પછી કોણ,, ભાજપના
સુત્રો ત્યાં સુધી કહી રહ્યા છે હાલ આવા તમામ સાસંદોને કહી દેવામા આવ્યુ છે કે તેઓ જાતે પોતાના વિસ્તારમાં પોતાના અનુગામીની પસંદગી માટે
કવાયદ કરે, જેથી છેલ્લી ઘડી સુધી પાર્ટી પાસે યોગ્ય વિકલ્પ તૈયાર રહે,, આમ ભાજપ હવે કોર્પોરેશનથી માંડી સંસદ સુધી કાયાકલ્પ કરવા માંગે છે તેમ લાગી રહ્યુ છે, પણ તેના કારણે અનેક દિગ્ગજ નેતાઓનુ પત્તુ કપાશે તેમા કોઇ બે મત નથી

You Might Also Like

શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !

SC સમાજના પીડાના પ્રશ્નો લઈને વિધાનસભામાં લડીશું – ગરીબનો અવાજ હવે દબાશે નહીં: ગોપાલ ઇટાલીયા

ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરોમાં વધુ માર્ગ સલામતી અને સારા રસ્તાની સુવિધા આપવાનો જનહિત નિર્ણય

શુ અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ હિંમત સિંહ ભાજપમાં જવાની તૈયારી કરી રહ્યા છે !

TAGGED:bharat ji dabhiBJPc r patildeep sinh rathodDR.KIRIT SOLANKIFeaturedk c patelloksabha election2014loksabha taiyarimohan kundariyanaran kachhdiyaparbat patelsharda ben patel
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?