By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: રસ્તો બતાવશે અને અકસ્માતથી પણ બચાવશે આ Smart Helmet, અન્ય ફીચર્સ જાણીને તમે પણ કહેશો- ગજબ છે યાર
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > લાઈફ સ્ટાઇલ > ટૅક & ઑટો > રસ્તો બતાવશે અને અકસ્માતથી પણ બચાવશે આ Smart Helmet, અન્ય ફીચર્સ જાણીને તમે પણ કહેશો- ગજબ છે યાર
ટૅક & ઑટો

રસ્તો બતાવશે અને અકસ્માતથી પણ બચાવશે આ Smart Helmet, અન્ય ફીચર્સ જાણીને તમે પણ કહેશો- ગજબ છે યાર

Web Editor Panchat
Last updated: March 28, 2022 10:30 am
Web Editor Panchat Published March 28, 2022
Share
SHARE

Shark Tank Indiaમાં ઘણી કંપનીઓને રોકાણ મળ્યું છે તો ઘણી પ્રોડક્ટ્સને નવી ઓળખ મળી છે. આ શોમાં આવ્યા પછી એવી ઘણી પ્રોડક્ટ્સની લોકપ્રિયતા વધી છે, જેના વિશે લોકો પહેલા કંઈ જાણતા પણ નહોતા. બીજી તરફ આ શોમાં એવી ઘણી પ્રોડક્ટ આવી છે, જેમાં યુઝર્સને એક નવો અનુભવ મળશે. આવું જ એક ગેજેટ છે Altor હેલ્મેટ, જેને શોમાં સારું રોકાણ મળ્યું છે.

 

 

 

Altor એક સ્માર્ટ હેલ્મેટ કંપની છે, જેણે પોતાની પ્રોડક્ટને સિક્યોરિટી અને સેફ્ટી બંનેને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી છે. આ હેલ્મેટમાં સ્પીકર, માઇક્રોફોન, સ્વાઇપ પેડ, સ્વિચ, સેન્સર આપવામાં આવ્યું છે. કંપની આ પ્રોડક્ટને ત્રણ વર્ઝન લાઇટ, પ્રો અને અલ્ટ્રામાં ઓફર કરે છે. આ ફીચર સિક્યોરિટી અને સેફ્ટી બને માટે જરૂરી છે. ચાલો જાણીએ તેની ખાસ વાતો…

મળે છે ઘણા ફીચર્સ

તમને Altor સ્માર્ટ હેલ્મેટમાં વધુ સારો સેફ્ટી મોડ મળે છે. આ હેલ્મેટ તમને જણાવશે કે તમે તેને યોગ્ય રીતે પહેર્યું છે કે નહીં અને જો તેને યોગ્ય રીતે પહેર્યું હશે તો જ તમે તેના ફંક્શનનો ઉપયોગ કરી શકશો. તેમાં ગેસ્ચર અને ટચ ફીચર પણ ઉપલબ્ધ છે. એટલે કે તમારે ઘણા ફીચર્સનો ઉપયોગ કરવા માટે તમારા ફોનની જરૂર નહીં પડે. તેના બદલે તમે આ હેલ્મેટની મદદથી ઘણા કામ કરી શકશો.

આમાં તમને કોલ રિજેક્ટ અને એક્સેપ્ટ કરવાનું ફીચર મળે છે. સાથે જ યુઝર્સને નોટિફિકેશન અને મેસેજ મોકલવાની સુવિધા પણ મળશે. તમે આમાં ગૂગલ આસિસ્ટન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. રસ્તો જોવા માટે તમારે મેપની પણ જરૂર નહીં પડે. તેના બદલે તમને આ હેલ્મેટમાં ઓડિયો નેવિગેશનનું ફીચર મળે છે.

આ સિવાય આ ડિવાઈસ બ્લૂટૂથ કનેક્ટિવિટી, સ્પીકર, ઈમરજન્સી SOS, એક્સિડન્ટ ડિટેક્શન અને એલર્ટ ફીચર સાથે આવે છે. તમે 10 થી 40 કલાક સુધી સ્માર્ટ હેલ્મેટનો ઉપયોગ કરી શકો છો. કંપનીના જણાવ્યા અનુસાર, વધુ સારા અનુભવ માટે OTA અપડેટ જારી કરવામાં આવશે

 

 

You Might Also Like

૬ જુલાઈ સુધી યોજાનારા ડિજિટલ પ્રદર્શનની મુલાકાત લેવા વિદ્યાર્થીઓ-યુવાઓને આહવાન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

સાવધાન – વોટ્સએપ સપોર્ટ સેન્ટરના નામે થઇ શકે છે છેતરપિંડી

કોમ્પ્યુટરના કીબોર્ડના શોર્ટ્સકટ વિશે જાણસો તો તમારુ કામ થશે અડધી મીનિટમાં

31 માર્ચ પછી આ સ્માર્ટફોન્સમાં નહીં ચાલે WhatsApp, અહીં વાંચી લો આખું લિસ્ટ

જિયોએ લોન્ચ કર્યો 30 દિવસની વેલિડિટી વાળો પ્લાન, જાણો એક મહિનાના પ્લાનમાં શુ મળી રહ્યા છે ફાયદા

TAGGED:accidentsAltorShark Tank IndiaSmart Helmet
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?