આમ આદમી પાર્ટી ને મત એટલે કે જનતાને 10 લાખ રૂપિયાનો ફાયદો: કૈલાશદાન ગઢવી

આમ આદમી પાર્ટી દ્વારા કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં જન સંવાદ તથા જોઇનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની આમ જનતા સાથે સાથે બીજી પાર્ટી ના ઈમાનદાર નેતા અને કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ઇન્દ્રનીલ રાજગુરુ દિવસે ને દિવસે પ્રામાણિક લોકો જોડાવાથી આમ આદમી પાર્ટી વધુ મજબૂત બની રહી છેઃ ઇન્દ્રનીલ રાજગુરુ આમ … Continue reading આમ આદમી પાર્ટી ને મત એટલે કે જનતાને 10 લાખ રૂપિયાનો ફાયદો: કૈલાશદાન ગઢવી