By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપના કયા નેતાઓને ચૂંટણી લડાવાથી પડાઇ ના !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપના કયા નેતાઓને ચૂંટણી લડાવાથી પડાઇ ના !
અમદાવાદગુજરાત

ભાજપના કયા નેતાઓને ચૂંટણી લડાવાથી પડાઇ ના !

Web Editor Panchat
Last updated: August 31, 2022 2:30 pm
Web Editor Panchat Published August 31, 2022
Share
SHARE

 

ભાજપના કયા નેતાઓને ચૂંટણી લડાવાથી પડાઇ ના !

આપથી કેવી રીતે થઇ શકે છે ભાજપના ધારાસભ્યોને ફાયદો !

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાત ભાજપે ત્રણ ટર્મ કે તેથી વધુ ટર્મ અને 60 વરસથી ઉપરના ઉમેદવારોને ટિકીટ નહી આપવાનો નિર્ણય કર્યો હતો,ત્યારે હવે ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ ગુજરાત વિધાનસભાને વિપક્ષથી મુક્ત કરવાના નેમ સાથે રાજ્યની તમામ 182 બેઠકો જીતવા માટે ખાસ રણનીતિ તૈયાર કરી રહ્યા હોવાનુ સુત્રો કહી રહ્યા છે, ત્યારે સુત્રો વધુમા કહે છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલા ઉમેદવારાને વ્યક્તિગત રીતે સંપર્ક કરીને તેમને ચૂંટણી લડવાની સ્વપ્ના જોવાના બદલે સંગઠનના કામમાં લાગી જવા માટે સૂચના આપી દેવાઇ છે,

ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલે ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતિય જનતા પાર્ટીને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઇ છે, વડા પ્રધાન નરેન્દ્રમોદી ગુજરાતમાં હતા ત્યાં સુધી ગાંધી નગર મહાનગર પાલિકા અને જીલ્લા પંચાયતમાં ભાજપ સત્તા પ્રાપ્ત કરી શક્યુ ન હતું, ત્યારે પાટીલના સમયમાં ભાજપની ભવ્ય જીત થઇ છે, ત્યારે પુર્વ મુખ્ય પ્રધાન માધવ સિહ સોલંકીના વર્ષ 1985માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 149 બેઠકોનો રેકોર્ડ પણ તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તોડવા માંગતા હતા,  જોકે તેઓ ગુજરાતમાં રહ્યા ત્યા સુધી તેમનો રેકોર્ડ તોડી શક્યા ન હતા, વર્ષ 2017માં પુર્વ  પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાધાણી અને પુર્વ મુખ્ય પ્રધાન વિજય રુપાણીના કાર્યકાળ દરમિયાન ગુજરાત ભાજપે 150 બેઠકો પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, જો કે વર્ષ 1995 બાદ ભાજપ પ્રથમ વખત 100નો આકડો પણ પાર કરી શકી ન હતી, અને 99 બેઠકોમાં  સમાઇ ગઇ હતી, ત્યારે હવે ગુજરાત ભાજપના પ્રમુખ 182 બેઠકો જીતવાની નેમ સાથે આગળ વધી રહ્યા છે, જેના ભાગ રુપે ઉમેદવારની પસંદગીને લઇને ખાનગી રાહે તૈયારીઓ શરુ થઇ ગઇ છે, આ વખતે વિધાનસભા સીટો ઉપર 5થી લઇને 25 ઉમેદવારો દાવેદારી નોધાવી શકે છે, ભાજપને પણ આ વાતનો અંદાજ આવી ગયો છે, અને એટલે જે કેટલાક હારેલા અને સિનિયર આગેવાનોને બોલાવીને પ્રદેશના નેતાઓએ હવે ઇલેક્શન લડવાના બદલે સંગઠનમાં કામ કરી ચૂંટણી જીતાડવા માટે મહેનત કરવાનુ કહેવાં આવી રહ્યા છે જેથી પાછળથી યોગ્ય ઉમેદવારો પસંદ કરી શકાય,

તે સિવાય જે લોકો પક્ષના કહ્યા વગર જ મત ક્ષેત્રમાં પ્રચાર અભિયાન કે સંપર્ક અભિયાન શરુ કર્યો છે, તેમને પણ ભાજપે રુક જાવની સૂચના આપી છે, તેના માટે ખાસ રીતે આવા હરખ પદુડા (એચ.પી.)નેતાઓને ફોન કરીને ગાંધીનગર કમલમ બોલાવીને તેમને આગતા સ્વાગતા કરાય છે,, અને તેમને પ્રેમથી સમજાવવામાં આવી રહ્યા છે હવે બહુ થયું નવા લોકોને તક આપો, તમે હવે પાર્ટી માટે નવા ફાલને મજબુત કરવા મહેનત કરો,, પાર્ટી તમને ભવિષ્યમાં તમારી સાઇઝ પ્રમાણે સ્થાન આપશે,

સુત્રોની માનીએ તો જે રીતે પાર્ટી સિનિયર નેતાઓને ઇલેક્શન લડવાની ના પાડી રહી છે,,તેમને આ બબાત ગમી નથી, જથી તેઓ પોતાની નારાજગી અંગત લોકોમાં વ્યક્ત કરી છે, જેમાંથી કેટલાકે તો આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક સાધ્યો છે,

અને જો ટિકીટ માટે કન્ફર્મેશન આપતા હોય તો તેઓ જોડાવા પણ તૈયાર છે, ગુજરાતના આપના નેતાઓ પણ દિલ્હી કેજરીવાલની લીલી ઝંડીની રાહ જોઇ રહ્યા છે,, તે સિવાય આગામી 2 તારીખે કેજરીવાલી આવી રહ્યા છે,ત્યારે પણ આ નેતાઓ પોતાના દુતોના માધ્યમથી કેજરીવાલને સંદેશો પહોચાડી શકે છે,

 

 

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AAPBJPc r patilFeatured
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?