By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પીએમ નરેન્દ્રમોદીને બ્રહ્મા, અમિત શાહને વિષ્ણુ, ભુપેન્દ્ર પટેલને મહેશ તો આનંદીબેન પટેલને કોણે ગણાવ્યા દુર્ગા- ક્યાં લાગ્યા હોર્ડીગ્સ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > પીએમ નરેન્દ્રમોદીને બ્રહ્મા, અમિત શાહને વિષ્ણુ, ભુપેન્દ્ર પટેલને મહેશ તો આનંદીબેન પટેલને કોણે ગણાવ્યા દુર્ગા- ક્યાં લાગ્યા હોર્ડીગ્સ
અમદાવાદગુજરાત

પીએમ નરેન્દ્રમોદીને બ્રહ્મા, અમિત શાહને વિષ્ણુ, ભુપેન્દ્ર પટેલને મહેશ તો આનંદીબેન પટેલને કોણે ગણાવ્યા દુર્ગા- ક્યાં લાગ્યા હોર્ડીગ્સ

Web Editor Panchat
Last updated: July 21, 2022 7:29 pm
Web Editor Panchat Published July 21, 2022
Share
SHARE

પીએમ નરેન્દ્રમોદીને બ્રહ્મા, અમિત શાહને વિષ્ણુ, ભુપેન્દ્ર પટેલને મહેશ તો આનંદીબેન પટેલને કોણે ગણાવ્યા દુર્ગા-હોર્ડીગ્સ ક્યાં લાગ્યા

સમગ્ર ગુજરાતમાં  રિડેવલમપેન્ટ પોલીસીનું અમલ કરવામાં આવી રહ્યો છે, જર્જરિત મકાનોના સ્થાને નવા મકાનો રહીશોને આપવામાં આવતા હોય છે, ત્યારે અસારવામાં  કેબીનેટ પ્રધાન પ્રદીપ પરમારના વિસ્તારના પતરાવાલી ચાલી સ્લમ ક્વાટર્સમાં રિડેવલપમેન્ટને લઇને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે, સ્થાનિક રહીશોએ વડા પ્રધાન નરેન્દ્રમોદી કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બ્રહ્મા વિષ્ણુ મહેશ જ્યારે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલને દુર્ગાનો અવતાર ગણાવ્યા છે,  જ્યારે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરનાર બિલ્ડર અને કોર્પોરેશનના ત્રાસથી બચાવવાની માંગ કરતા હોર્ડિંગ્સ લગાવ્યા છે, સ્થાનિકોની માંગ છે કે તેમને ચોમાસુ હોવાથી તેમને ઘર છોડવા માટે ફરજ ના પડાય, કારણ કે તેનાથી તેમના બાળકોનુ શિક્ષણ બગડશે, અને ચોમાસામાં બીજુ ઘર શોધવુ મુશ્કેલ છે,, સ્થાનિકોને આમાં ભ્રષ્ટાચારની ગંધ પણ આવી રહી છે,

https://youtu.be/LN4brUcqLbc

ચમનપુરામાં રિવડેવપમેન્ટ પ્રોજેક્ટ વિવાદમાં આવી ગયુ છે,સ્થાનિકોનું કહેવુ છે કે વર્ષ 2016માં સરકાર દ્વારા જાહેર કરાયેલ રિડેવલપમેન્ટ પોલીસીનો અમલ કરવામાં આવે,,  બિલ્ડર અને કોર્પોરેશન વચ્ચે થયેલ એમઓયુની તમામ વિગતો જાહેર કરવામાં આવે,,

ટેક્ષ બિલના મુજબ ક્ષેત્રફળમાં પોલીસી મુજબ 40 ટકાનો વધારો આપવામાં આવે, હાલના મોધવારી દર મુજબ ભાડુ 6500ના બદલે 10000 આપો,

વર્ષે 10 ટકાનો વધારો આપો,રિડેવલપમેન્ટ 2016ની પોલીસી મુજબ ત્રિપક્ષીય કરાર કરો,

10 ફુટની ગેલેરી સાથે સામ સામે દરવાજા ન ખુલે તેવુ બાંધકામ આપો,

જીડીસીઆર મુજબ 10 ટકા કોમન પ્લોટ આપો,,

વેચાણ પ્રિમિયમ મુજબ મકાનોની ફાળવણી કરો, રહીશો પર પોલીસની દમન બંધ કરો,

અમદાવાદના નામાંકીંત બિલ્ડર એ શ્રીધર, તેઓ વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા આચાર્ય ધર્મેન્દ્ર જી મહારાજના ખાસ માનવામાં આવે છે,સરકારમાં પણ તેમનો પડ્યો બોલ ઝિલાય છે, સરકારના માનીતા બિલ્ડર તરીકે તેઓ પ્રખ્યાત છે, સુત્રોનુ કહેવુ છે કે સરકાર જેમના વોટથી જીતે છે તે ગરીબોના અભિપ્રાયના બદલે એ શ્રીધર જેવા માલેતુજાર બિલ્ડરોના માર્ગદર્શન મુજબ આ પોલીસી બની છે તેમ સ્થાનિકોનો આરોપ છે, ભ્રષ્ટ બિલ્ડર તરીકે એ શ્રિધર પછી બીજો નામ કેતન પરિખનો છે, અને વંદેમાતરમ ગ્રુપના

યોગેશ ભાવસારનુ નામ પણ સ્થાનિકોએ હોર્ડીગ્સમાં લખ્યા છે,

કોંગ્રેસના દિગ્ગજ નેતા  અને ગરીબોના બેલી દિપક બાબરિયા ઘટનાની જાણ થતા તેઓ તાત્કાલિક 108ની જેમ ઘટના સ્થળે પહોચ્યા, અધિકારીઓથી વાત કરી અને સુપ્રિમ કોર્ટનો એ ઓર્ડર યાદ કરાવ્યો જેમાં વરસાદ દરમિયાન કોઇને બેઘર કરવા નહી, અને જો તોડવુ જ હોય તો તેવા આદેશોની કોપીની માંગ કરી હતી,અધિકારીઓ પાસે આવી કોઇ કોપી ન હોવાથી હાલ તો ડીમોલિશન અટકાવી દેવાયો હતો, સાથે આમ આદમી પાર્ટીના પોલીસમાંથી નેતા બનેલા જે જે મેવાડા પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોચ્યા હતા, અને પોલીસ અઘિકારીઓ અને કર્મચારીઓને સુચના આપી હતી કે કોઇ ગરીબ જોડે બળ જબરીથી ઘર ખાલી ના કરાવશો,,  હાલ તો ડીમોલિશન રોકાતા મામલો શાંત પડ્યો  છે,

ભાજપના કયા ધારાસભ્યે કલેક્ટરને આપ્યુ અલ્ટીમેટમ- કામ કરો નહી તો  હુ સીએમ પાસે જઇશ

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:AMCAMITSHAHANANDI BEN PATELAWARWAbhupendrapatelbuilderFeaturedpmmodiredevlopment
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?