પોલીસની આબરુને સરેબાજાર લીલામ કરનાર  એ અધિકારી કોણ છે !

પોલીસની આબરુને સરેબાજાર લીલામ કરનાર  એ અધિકારી કોણ છે !   અમદાવાદન પુર્વ વિસ્તારમાં બુટલેગરોને ખાખીનો ડર રહ્યો નથી, એટલું જ નહી જો કોઇ પોલીસ કર્મચારી તેમના ત્યાં તેમના દારુના કન્સાઇન્મેન્ટને અટકાવે તો તેઓ પોલીસ કર્મચારીને મારવાથી ડરથી પણ ડરતા નથી,ચોંકાવનારી બાબત એ છે આવા કેસો પોલીસ ચોપડે નોધાતા નથી કારણ કે  નાનો પોલીસ કર્મચારી … Continue reading પોલીસની આબરુને સરેબાજાર લીલામ કરનાર  એ અધિકારી કોણ છે !