ભગવાન પરશુરામના આશિર્વાદ કોને મળશે !

પરશુરામના આશિર્વાદ કોને મળશે ! પરશુરામ જયંતિ નિમિત્તે રાજ્યમાં ઠેર ઠેર બ્રહ્મસમાજ દ્વારા રેલીઓ સભાઓ અને કાર્યક્રમોનુ આયોજન કરાયુ, પણ અમદાવાદમાં ભગવાન પરશુરામની પ્રતિમાનું અનાવરણ કરાયુ,, ત્યારે આ પ્રસંગે બ્રહ્મસમાજે શક્તિના દર્શન પણ કરાવ્યા,,ત્યારે સવાલ ઉઠે છે કે અમદાવાદમાં ભાજપના બ્રહ્મસમાજના અનેક સિનિયર આગેવાનો છે, જેઓ અમદાવાદના વિવિધ બેઠકો ઉપર ચૂટણી લડવા થનગની રહ્યા છે. … Continue reading ભગવાન પરશુરામના આશિર્વાદ કોને મળશે !