ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે !

ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે ! એસટી નિગમના ચાર અધિકારીઓની બદલી થતા ફટાકડા કેમ ફોડાયા એસટી વિભાગના એક સસ્પેન્ડેડ અધિકારીએ હાલમાં ભુજ એસટી ડેપોના મેનેજર તરીકે બદલી કરાયેલા અધિકારી વિરુધ્ધ પોલીસ ફરીયાદ કરી છે ફરિયાદમાં જણાવ્યુ છે કે રવિ જે નિર્મલ નામના અધિકારીએ તેમને જોઇ લેવાની ધમકી આપી છે, જેથી હસન કમલ મામજી ભાઇને … Continue reading ખોટ ખાતી એસટીમાં યાદવાસ્થળી શા માટે !