By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: નવી ગાઇડ લાઇનનુ પાલન કરશો તો જ કરી શકશો હજ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > નવી ગાઇડ લાઇનનુ પાલન કરશો તો જ કરી શકશો હજ !
અમદાવાદગુજરાત

નવી ગાઇડ લાઇનનુ પાલન કરશો તો જ કરી શકશો હજ !

Web Editor Panchat
Last updated: April 11, 2022 9:09 pm
Web Editor Panchat Published April 11, 2022
Share
SHARE

નવી ગાઇડ લાઇનનુ પાલન કરશો તો જ કરી શકશો હજ

ગુજરાત હજ સમિતિ દ્વારા હજ-૨૦૨૨ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઇ

હજ અરજદારો હજ કમિટિ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર
આગામી તા.૨૨ એપ્રિલ-૨૦૨૨ સુધી ઓનલાઇન અરજી કરી શકશે

 

હિમ્મતનગર વિધાનસભામાં ચાલશે પરિવારવાદ ! કે મળશે મેરિટ ઉપર ટીકીટ

હજ કમીટી ઓફ ઈન્ડિયાના તારીખ ૦૯-૦૪-૨૦૨૨ના ઠરાવ અંતર્ગત સૂચનાઓ તેમજ હજ કમિટિ ઓફ ઇન્ડિયા તરફથી મળેલ વધારાની સ્પષ્ટતાઓ મુજબ હજ-૨૦૨૨ માટેની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં
આવી છે.

ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ

નવી માર્ગદર્શિકા મુજબ ૬૫ વર્ષથી નીચેના અને સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હશે તેવા અરજદારો જ હજ માટે જવા લાયક ગણાશે. સાઉદી અરેબિયા જવાના સમયે ૭૨ કલાકની અંદર કરાવેલ RT-PCR ટેસ્ટનો નેગેટીવ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.
વધુમાં કિંગડમ ઓફ સાઉદી અરેબિયાનાં હજ અને ઉમરાહ મંત્રાલય દ્વારા નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હજ ૨૦૨૨ માટે ૬૫ વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. આથી, ૭૦+ કેટેગરીની અરજીઓ(કમ્પેનિયન સહીત) તેમજ ૬૫ વર્ષ ઉપરના સામાન્ય કેટેગરીના અરજદારોની અરજીઓ પણ આપો-આપ રદ્દ થયેલ ગણાશે. આથી રિઝર્વ કેટેગરીનાં કવરો રદ્દ કરવામાં આવેલ છે. હજ અરજદારો હજ કમીટી ઓફ ઇન્ડિયાની વેબસાઈટ https://hajcommittee.gov.in પર તા.૨૨ એપ્રિલ ૨૦૨૨ સુધી નિયત શરતો મુજબ ઑનલાઈન અરજી કરી શકશે.

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

આ ઉપરાંત નવી અરજી માટે અરજદારનો મશીન રીડેબલ પાસપોર્ટ, કે જે ૨૨-૦૪-૨૦૨૨ પહેલા ઈસ્યૂ થયેલ હોય અને ૩૧-૧૨-૨૦૨૨ સુધી વેલિડ હોય તેવા અરજદારો નવેસરથી અરજી કરી શકશે. તારીખ ૩૦-૦૪-૨૦૨૨ની સ્થિતિએ ૬૫ વર્ષ કરતાં ઓછી ઉંમર ધરાવતા અરજદારો કે જેઓએ પેહલા અરજી કરેલ નથી, તેવા અરજદારો નવેસરથી અરજી કરી શકશે તેમજ તેઓએ સાઉદી ગવર્મેન્ટે માન્ય કરેલ વેક્સિન લીધેલ હોવી જોઈશે. એવી સ્ત્રીઓ કે જેઓના મેહરમની ઉમર ૬૫ વર્ષ કરતા વધારે હશે તેઓની અરજી પણ રદ કરવામાં આવશે, પરંતુ એવી સ્ત્રીઓ ૬૫ વર્ષ કરતા ઓછી વયના મેહરમ-કમ્પેનિયન બદલવા માટે અરજી કરી શકશે. આ જ બાબત ૭૦+ કેટેગરીનાં કમ્પેનિયનને પણ લાગુ પડશે. જો કમ્પેનિયનની ઉમર ૬૫ વર્ષ કરતા ઓછી હોય તો તેઓની અરજી સામાન્ય કેટેગરીમાં ગણાશે.

માલધારીઓ કરશે 19મીથી ગાંધીનગરમા આમરણાંત ઉપવાસ આંદોલન

નવી માર્ગદર્શિકાનાં કારણે હજ-૨૦૨૨માં જવા ઈચ્છતા ન હોય તો તેવા હજ અરજદારો જો ઈચ્છે તો તેમની અરજી પાછી પણ ખેંચી શકે છે.
હજ-૨૦૨૨ માટેની તમામ સુચનાઓ/ફેરફારો માટે https://hajcommittee, gov.in,https://www.gujarathajhouse.com, https://haj.gujarat.gov.inની વેબસાઈટ સમયાંતરે તપાસ કરતા રહેવા સચિવ, ગુજરાત રાજ્ય હજ સમિતિ ગાંધીનગરે માહિતી આપી છે,

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:hajindianmuslimnew guidelinewebsite
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?