By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: બેરોજગારી, શિક્ષણ મુદ્દે ગાંધીનગરમાં યુથ કોંગ્રેસના દેખાવો, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી સહિત અનેક નેતાઓની અટકાયત
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > બેરોજગારી, શિક્ષણ મુદ્દે ગાંધીનગરમાં યુથ કોંગ્રેસના દેખાવો, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી સહિત અનેક નેતાઓની અટકાયત
ગુજરાત

બેરોજગારી, શિક્ષણ મુદ્દે ગાંધીનગરમાં યુથ કોંગ્રેસના દેખાવો, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી સહિત અનેક નેતાઓની અટકાયત

Web Editor Panchat
Last updated: March 28, 2022 4:48 pm
Web Editor Panchat Published March 28, 2022
Share
SHARE

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીઓ પહેલા પ્રદેશ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ચૂકી છે. બેરોજગારી, શિક્ષણ સહિત મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના અગ્રણી નેતાઓએ યુવાઓને સત્યાગ્રહ છાવણી પહોંચવા આહ્વાન કર્યું હતું. ત્યારે યુવા કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

 

 

કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસે હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી સહિત અનેક નેતાઓની અટકાયત છે. મહત્વનું છે કે, પોલીસ દ્વારા આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી, જેને લઈને અટકાયત કરવામાં આવી છે.

યુથ કોંગ્રેસના સ્વાભિમાન સંમેલન સભા પહોંચેલા કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું કે, સ્વાભિમાન સંમેલન પર કોંગ્રેસ અડગ રહેશે. અમે આ મુદ્દે વિધાનસભામાં વિરોધ કરીશું. તેમણે જણાવ્યું કે, ‘હમ લડેંગે, ઝુકેગે નહીં.’ સરકાર ભ્રષ્ટાચારીઓને બચાવવા પ્રયાસ કરી રહી છે.

You Might Also Like

ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી

માન્યતા કરતા માનવતા ચઢીયાતી સાબિત કરતો મુસ્લિમ પરિવાર

રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ

ગાંધીનગર ના સાંસદ અમિત શાહ પાસે શીખો કેવી રીતે ગામ નો વિકાસ કરી શકાય

સહકાર સમ્મેલનની તૈયારીઓ પુર્ણ- વડા પ્રધાન નરેન્દ્રમોદીની જોવાતી રાહ

TAGGED:BJPCongressgandhinagarpatidar
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?