By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: વહીવટનો આ કેવો ખેલ, દારુ પકડવામાં પોલીસ ફેલ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > વહીવટનો આ કેવો ખેલ, દારુ પકડવામાં પોલીસ ફેલ !
અમદાવાદગુજરાતરાજકારણ

વહીવટનો આ કેવો ખેલ, દારુ પકડવામાં પોલીસ ફેલ !

Web Editor Panchat
Last updated: March 19, 2022 6:47 pm
Web Editor Panchat Published March 19, 2022
Share
પ્રતિકાત્મક ફોટો
પ્રતિકાત્મક ફોટો
SHARE

વહીવટનો આ કેવો ખેલ, દારુ પકડવામાં પોલીસ ફેલ !

અમદાવાદમાં ઇશનપુર વિસ્તાર, જ્યાં દારુ વેચાય છે,,સમાચાર આ નથી,, પણ સમાચાર  એ છે કે ઝોન છમા આવતા વિસ્તારમાંથી અડધા અમદાવાદમાં પહોચે છે,,

સુત્રોની વાત સાચી માનીએ તો બાબુલ સૈયદ નામનો વ્યક્તિ જેને સ્થાનિકો બુટલેગર  તરીકે ઓળખે છે, તે ઇશનપુર, નારોલ વટવા, વટવા જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં દેશી દારુનો નેટવર્ક ચલાવે છે

તેની અંડરમાં

મંજુ બેન( રામગલી) ભૈરવનાથ રોડ

જયેશ ભાઇ (રામગલી)

માધુરી ઉર્ફે કંકુ (રામગલી)

રણજીત(ગીતા પાર્ક સોસાસટી, વિશાલનગર)

રંજન અને ભદ્રેશ (ચામુંડા નગર,લાઠી બજારની ગલીમાં,

કૈલાશ -ચામુંડા તળાવ

ચંદ્રા- ચંડોળા તળાવ

પ્રેમ, ઇસનપુર સ્મશાનની બાજુ

અલ્તાફ- ચંડોળા
નૈના, રામગલી

તે સિવાય તેમની સાથે જોડાયેલા કથિત પોલીસ કર્મચારી

લાલજી દેસાઇ,,નારાણ રબારી, અને કિસન નામના કથિત પોલીસ કર્મચારીઓ

તો સાથે ગોહિલ કરીને એક પીઆઇનુ નામ પણ ચર્ચા છે,, આ નામ સાચા છે ખોટા છે એ પણ ખબર નથી, છતાં જે વિડીયો અમને મળ્યો છે,તેમાં આ તમામ નામોનો ઉલ્લેખ કરાયો છે

 

ગુજરાતના ઝાંસીની રાણી એટલે ગેનીબેન ઠાકોર

બનાસકાંઠા વાવના ધારાસભ્ય ગેની ઠાકોર પોતે રેઇડ કરીને દારુની જીપને પકડે છે,, વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ કર્યો,, જો એક મહિલા જનપ્રતિનિધી થઇને ગેની બેન આટલી હિમ્મત કરી સકતા હોય તો બીજા જન પ્રતિનીધી કેમ નહી, જે જવાબદારી પોલીસની છે તે જવાબદારી જનપ્રતિનિધી નિભાવતા હોય તો પોલીસની કામગીરી સામે સવાલ થવા સ્વભાવિક છે,

 

 

 

 

You Might Also Like

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત

પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના

ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત

ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો

TAGGED:daru illigalFeaturedisahnpurjanta raidpolicepublicsanjay prasadvirla video
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

50 વર્ષ બાદ પહેલીવાર ભરૂચમાં આવું પૂર આવ્યું, નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચ્યું
ગુજરાત વડોદરા
બહુચરાજીનો રૂપિયા ૨૦ કરોડની ફાળવણી: મંદિરના ગર્ભગૃહ, નૃત્ય મંડપ તથા મંદિરના શિખરની ઊંચાઈ ૭૧.૫ ફૂટની કરાશે
ગાંધીનગર ગુજરાત ધર્મ દર્શન
સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં જળ સંગ્રહશક્તિમાં કુલ ૮૬,૧૯૬ લાખ ઘનફૂટ જેટલો વધારો થયો કુંવરજીભાઇ બાવળીયા
ગાંધીનગર ગુજરાત
H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ – આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ
ગાંધીનગર ગુજરાત હેલ્થ
રાજય સરકાર ભાવિક ભક્તો કેમ નહીં ઝુકે અંબાજી માં ચીકીનો પ્રસાદ વહેંચવા માટે સરકાર મક્ક્મ ઋષિકેશ પટેલ
ગાંધીનગર ગુજરાત ધર્મ દર્શન
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?