By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !
અમદાવાદગુજરાતરાજકારણ

ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !

Web Editor Panchat
Last updated: October 15, 2022 10:16 pm
Web Editor Panchat Published October 11, 2022
Share
SHARE

બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !

ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેંચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ

વડા પ્રધાન નરેન્દ્રમોદી અને ગુજરાત ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો જીતવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે, આ બન્ને નેતાઓ માટે પાર્ટી ફર્સ્ટ છે,ત્યારે બીજી તરફ ઉમેદવારોની પસંદગી થાય તે પહેલા જ અમદાવાદ શહેરમાં ભડકો થયો છે, અમરાઇવાડીના ધારાસભ્ય જગદીશ પટેલ સામે તેમના જ મત વિસ્તારના સીનિયર પુર્વ કોર્પોરેટર્સ હોદ્દેદારો દ્વારા વિરોધ વ્યક્ત કરાયો છે,આ બાબતે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમિત શાહ,અને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય ડો,કિરીટ સોલંકીને રજુઆત કરાઇ છે,કે અમરાઇવાડી વિધાનસભા બેઠક પર ઉત્તર ગુજરાતના મતદારોની સંખ્યા વધુ હોવાથી ઉત્તર ગુજરાતના ઉમેદવારની પસંદગી કરવામાં આવે, વર્તમાન ધારાસભ્ય જગદીશ પટેલ ઝાલાવાડી પટેલ હોવાથી તેઓ ભેદભાવ ભર્યુ વલણ ઉત્તર ગુજરાતના કાર્યકર્તાઓ સાથે રાખતા હોવાનો આક્ષેપ કરાયો છે,

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી દરમિયાન ભાજપે અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને અમદાવાદ પુર્વ લોકસભા બેઠક પરથી ટિકીટ આપી હતી, તેઓ વિજેતા બનતા અમરાઇવાડી વિધાનસભા બેઠક ખાલી પડતા વડા પ્રધાન નરેન્દ્રમોદીએ તેમના વિશ્વાસુ પુર્વ શહેર પ્રમુખ જગદીશ પટેલને ટિકીટ આપી હતી, જેને કારણે આ બેઠક પરના દાવેદારોના હોસકોસ ઉડી ગયા હતા, જેને લીધે જગદીશ પટેલને બાાય ઇલેક્શનમાં હરાવવા માટે અનેક રાજકીય પેતરા પણ તેમના નજીકના લોકોએ જ કર્યા હતા, આમ છતાં તેઓ ભાજપના આંતરિક વિરોધ વચ્ચે ચૂંટણી જીતવામાં સફળ થયા હતા,

હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની તૈયારીઓ છે ઉમેદવારોની પસંદગી પ્રક્રીયા ભાજપ દ્વારા હાથ ધરવામા આવનાર છે, આમ જોવા જઇએ તો અમરાઇવાડી વિધાનસભા બેઠક માટે જગદીશ પટેલની ટીકીટ કન્ફર્મ માનવામાં આવે છે.ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જગદીશ પટેલ સામે અત્યારથી જ તાપણું શરુ થઇ ગયું છે, ધારાસભ્ય જગદીશ પટેલની સામે ઉત્તર ગુજરાતના પાટીદાર સહિત અન્ય સમાજના લોકોએ  તેમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતો પત્ર શહેર ભાજપ પ્રમુખ અમિતશાહ અને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય ડો કિરીટ સોલંકીને મળીને હાથો હાથ આપ્યો છે, અને ઉત્તર ગુજરાતના વ્યક્તિ ટિકીટ આપવામાં નહી તો જો જગદીશ પટેલને ટિકીટ આપવામાં આવશે તો ભાજપ અમરાઇવાડીમાં 20 હજાર મતોથી હારશે,તેવી આંશકા વ્યક્ત કરાઇ છે,

આ મુદ્દે જગદીશ પટેલને સંપર્ક કરાયો ત્યારે તેઓએ જણાવ્યું કે આ પાર્ટીનો વિષય છે, આમાં હુ કઇ બોલી નહી શકું, પાએ નક્કી કરવાનુ છે કે કોને ટિકીટ આપવી કોને નહી,

 

ઉલ્લેખનિય છે કે આ બેઠક ઉપર પાટીદાર ઉમેદવારોની વતા કરીએ તો

પુર્વ કોર્પોરેટર અશોક પટેલ,

પુર્વ કોર્પોરેટર બાબુ ભાઇ પટેલ

પુર્વ કોર્પોરેટર સેવંતીલાલ પટેલ

પુર્વ કોર્પોરેટર, મહેશ પટેલ

પુર્વ કોર્પોરેટર શૈલેષ પટેલ

પુર્વ કોર્પોરેટર જયેશ પટેલ

બિલ્ડર, રમેશ કાંટાવાલા,

કોર્પોરેટર-કમલેશ પટેલ

પુર્વ કોર્પોરેટર-મહેન્દ્ર પટેલ

પુર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલ (જલધારા)

પુર્વ કોર્પોરેટર બાબુભાઇ દેસાઇ ભાઇપુરા

ઓબીસીમાંથી ટિકીટ આપવાની હોય અશ્વિન ચૌધરી

પુર્વ ડેપ્યુટી મેયર રમેશ ભાઇ દેસાઇ દાવેદાર માનવામાં આવે છે,

એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:amraiwadiBJPcandidateelection2022FeaturedGUJARAT ELECTION2022JAGDISH PATEL
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?