By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !
અમદાવાદગાંધીનગરગુજરાત

બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !

Web Editor Panchat
Last updated: October 12, 2022 5:58 pm
Web Editor Panchat Published October 11, 2022
Share
SHARE

બુટલેગરો સાથે ભાગીદારી કરનાર પ્રધાન કોણ છે, પત્ર વાયરલ !

 

રાજ્ય સરકારના સિનિયર પ્રધાનના મત વિસ્તારમાં 50થી વધુ દારુના અડ્ડા ચાલતા હોવાની લેખિત ફરિયાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સહિત રાજ્ય સરકારના અનેક પ્રધાનોને કરાઇ છે, સાથે તેઓ કેવી રીતે સ્થાનિક આગેવાનો સાથે અવડચંડાઇ કરે છે તેની પણ લેખિત ફરિયાદ કરાઇ ,પરિણામે ગુજરાત ભાજપમાં હાલ આ પ્રધાન વિરુધ્ધ પત્રિકા યુધ્ધ શરુ થઇ ગયુ છે, આ એટલા માટે પણ મહત્વપુર્ણ છે કારણ કે હવે ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી હાથ ધરાવવાની છે, ત્યારે આ પ્રધાન 108 તરીકે ઓળખાય છે,, તેઓ ખુબર સેવા ભાવી માનવામાં આવે છે,તેઓ અડધી રાત્રે મતદારોની પડખે ઉભા હોય છે, જો કે તેમના રાજકીય વિરોધીઓએ તેમની વિરુધ્ધ આ પ્રકારનો પત્ર ફરતો કરીને તેમની સાથે મોવડી મંડળને ચોંકાવી દીધા છે,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આગામી સમયમાં ઉમેદવારોની પસંદગી રાજકીયપક્ષો દ્વારા હાથ ધરવામાં આવનાર છે,ત્યારે રાજ્ય સરકારના ખુબ કદ્દાવર અને સિનિયર નેતા વિરુધ્ધ પત્ર વાયરલ કરવામાં આવ્યોછે, આ પત્રમાં  તેમના વિસ્તારમાં 50થી વધુ દારુના અડ્ડા ચાલતા હોવાનો આરોપ કરાયો છે,જેમાં બુટલેગરોના નામ અને સરનામા પણ આપવામાં આવ્યા છે,અને તમામ અડ્ડાઓમાંથી હપ્તા તે અને તેમના નજીકના મળતીયાઓ ઉઘરવાતા હોવાનો આરોપ છે,,તે સિવાય તેમના ઉપર સ્થાનિક કાર્યકર્તાઓ સાથે તુમાખી ભર્યા વર્તન કરવાનો આરોપ આ પત્રમાં લગાવાયો છે,  તેઓ દારુના સ્ટેન્ડમાં ભાગીદારી કરે છે તેમ પણ પત્રમાં ઉલ્લેખ છે, આ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંધવી સહિત ભાજપના તમામ મોટા નેતાઓને મોકલી દેવાયો છે,,હાલ સમગ્ર ભાજપમાં આ પત્ર ચર્ચાનો વિષય બન્યો છે,

આમ તો આ પ્રધાનની છાપ પ્રજા વત્સલ નેતા તરીકેની છે, તેઓ હમેશા લોકોની સેવા માટે ખડે પગે ઉભા રહેતા હોય  છે, તેમને લોકો સંકટ મોચક તરીકે ઓળખે છે, બીજા શબ્દોમાં કહીએ તો 108ની જેમ તેઓ મતદારો સમક્ષ હાજર થઇ જતા હોય છે, આવી સેવા ભાવનાને પ્રજા વત્સલ નેતા તરીકેની છાપ હોવાના કારણે તેમની ટિકીટ કન્ફર્મ માનવામાં આવે છે,તેમના નજીકના લોકો માને છે કે તેમને હેરાન પરેશાન કરવા માટે અને તેમને રાજકીય કારકીર્દી પ્રશ્નો ઉભા કરવા માટે આવ પ્રકારના આક્ષેપો અને ખોટા પત્રો વાયરલ કરવામાં આવી રહ્યા છે,

પણ જે રીતે આ વાયરલ પત્રમાં તેમના મત વિસ્તારમાં ચાલત દારુ ના અડ્ડાઓ, અને મજુરી વગર ચાલતા નોનવેજની દુકાનોની યાદી અપાઇ છે,,તેની તટસ્થ રીતે તપાસ થાય તો સત્ય બહાર આવી શકે, અને દુધનુ દુધ પાણીનુ પાણી થઇ શકે છે,

 

નોધ, પત્ર અમારી પાસે છે, છતાં કોઇ સમાજીક કે રાજકીય બદનામી ન થાય તે માટે પત્ર મુકવાનું ટાળ્યુ છે, 

ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !

બાપુનગર વિધાનસભા સીટ માટે ભાજપમાં શરુ થયુ શક્તિ પ્રદર્શન

અસારવામાં બીજેપીમાં અનેક દાવેદાર !

એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:BJPbootlegerFATUREDFeaturedguajratleakerministerPARTNERSHIP
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?