By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: kgf chapter 2 cast Fee : યશથી લઈ સંજય દત્ત સુધી, આ સ્ટાર્સે ‘KGF 2’ માટે લીધી મોટી રકમ, જાણો કોણે લીધી કેટલી ફી
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > એન્ટરટેનમેન્ટ > kgf chapter 2 cast Fee : યશથી લઈ સંજય દત્ત સુધી, આ સ્ટાર્સે ‘KGF 2’ માટે લીધી મોટી રકમ, જાણો કોણે લીધી કેટલી ફી
એન્ટરટેનમેન્ટ

kgf chapter 2 cast Fee : યશથી લઈ સંજય દત્ત સુધી, આ સ્ટાર્સે ‘KGF 2’ માટે લીધી મોટી રકમ, જાણો કોણે લીધી કેટલી ફી

Web Editor Panchat
Last updated: March 30, 2022 12:00 pm
Web Editor Panchat Published March 30, 2022
Share
SHARE

kgf chapter 2 cast Fee : કેજીએફ 2 ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ (kgf chapter 2 release date) થશે, આ પહેલા જોઈએ આ ફિલ્મમાં યશ (Yash), સંજય દત્ત (Sanjay Dutt), પ્રકાશ રાજ (Prakash Raj), રવિના ટંડન (Raveena Tandon) સહિત કયા કલાકારે કેટલી ફી લીધી છે.

 

 

kgf chapter 2 cast Fee : ‘KGF ચેપ્ટર 2’ (KGF Chapter 2) માં દર્શકો ફરી એકવાર યશને સંપૂર્ણ એક્શન અવતારમાં જોશે. આ કન્નડ ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડને મહત્વની ભૂમિકાઓ ભજવી છે. તો ફિલ્મની રિલીઝ  (kgf chapter 2 release date)પહેલા, જાણીએ કે ‘KGF ચેપ્ટર 2’ની સ્ટાર કાસ્ટે ફિલ્મમાં વિશેષ ભૂમિકા ભજવવા માટે કેટલી ફી લીધી છે.

 

 

યશ (Yash) : યશ ‘KGF ચેપ્ટર 2’માં રોકી ભાઈની મુખ્ય ભૂમિકામાં તેની શક્તિ બતાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેણે આ ફિલ્મ માટે લગભગ 25 કરોડ રૂપિયા ફી તરીકે લીધા છે.

 

 

શ્રીનિધિ શેટ્ટી (srinidhi shetty) : આ ફિલ્મમાં શ્રીનિધિએ રીના દેસાઈની ભૂમિકા ભજવી હતી. તેણે આ રોલ માટે 3 થી 4 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

 

 

પ્રશાંત નીલ (prashanth neel) : પ્રશાંત ફિલ્મ સાથે ડિરેક્ટર તરીકે જોડાયેલા છે. તેમને તેમના શ્રેષ્ઠ કામ માટે ઘણા પુરસ્કારો મળ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, તેણે આ ફિલ્મ માટે 15 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

 

 

રવીના ટંડન (raveena tandon) : ફિલ્મમાં રવીનાએ રમિકા સેનની ખાસ ભૂમિકા ભજવી છે. તેને આ રોલ માટે 1 થી 2 કરોડ રૂપિયા ફી તરીકે આપ્યા છે.

 

 

સંજય દત્ત (sanjay dutt) : ફિલ્મમાં સંજય અધીરા નામની મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે આ ફિલ્મ માટે 9 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.

 

 

પ્રકાશ રાજ (prakash raj) : ‘KGF 2’માં પ્રકાશ રાજ ‘વિજયેન્દ્ર ઈંગલાગી’ના રોલમાં જોવા મળશે. સમાચાર અનુસાર, તેણે આ રોલ માટે 80 લાખ રૂપિયા ફી તરીકે લીધા છે.

 

 

માલવિકા અવિનાશ (malavika avinash) : ‘KGF 2’માં માલવિકા એક ન્યૂઝ ચેનલના એડિટરની ભૂમિકા ભજવી રહી છે. આ રોલ માટે તેણે 60થી 65 લાખ રૂપિયા ફી તરીકે લીધા છે.  તમને જણાવી દઈએ કેકે, કેજીએફ 2 14 એપ્રિલના રોજ રિલીઝ થશે (kgf chapter 2 release date).

 

 

You Might Also Like

1941 વર્સી 2025 નુ કલેન્ડર : 1941 જેવું જ છે 2025નું કેલેન્ડર : 84 વર્ષ પછી ફરી આવ્યુ શ્રાપિત વર્ષ? જાણો જ્યોતિષ અનિલ પટેલ શુ કહે છે

.રાજયના વિકાસને નવો રાહ ચીંઘનારા પ્રતિભાશાળી ઇનોવેટર્સના  સહયોગી બનવું એ અમારી સરકારનો ઘ્યેય :ભૂપેન્દ્રભાઇ પટેલ મુખ્યમંત્રી

પઠાણ ફિલ્મનો રાષ્ટ્રીય શેક્ષિક મહાસંઘે કર્યો વિરોધ

કોણ છે માલવિકા મોહનન ?

અમેરિકાના કેન્સાસમાં ગુજરાતીઓએ ઉજવી નવરાત્રી

TAGGED:kgf chapter 2Raveena TandonSanjay DuttYash
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

h g koshia ,comisner food and drug,gujarat
અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં સ્પુરીયસ દવા વેચતાં ઇસમોના ઘરે-મેડિકલ એજન્‍સીઓ પર પડાયા દરોડા !
ahmedabad gandhinagar govt gujarat health
શૌચાલયના દસ રુપિયા અને ગુજરાત ફર્સ્ટના મહિલા રિપોર્ટર દિવ્યા ગઢીયા પંચાલ બોલ્યા,ચેનલ ચુપ -યુરિનલ માટે પઠાણી ઉઘરાણી થાય છે !
ahmedabad govt gujarat સમસ્યા
સરકાર એક મહિનામાં વંગડી ડેમનું કામ શરૂ નહીં કરે તો દ્વારકા જિલ્લામાં કોઈ પણ સરકારી કાર્યક્રમ અમે થવા દઈશું નહીં: ઈસુદાન ગઢવી
aap gujarat politics ગુજરાત દેવભૂમિ દ્વારકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતને દેશનું AI ઇનેબલ્ડ ગવર્નન્સ લીડર બનાવવા AI અમલીકરણનો એક્શન પ્લાન મંજૂર કર્યો
gandhinagar govt gujarat ગુજરાત ટૅક & ઑટો
શારદાબેન હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન ગંભીર બેદરકારી – બાળકના હાથનું ફ્રેક્ચર, દર્દીજનો સાથે ગેરવર્તન
ahmedabad congress gujarat health
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?