નિકોલમાં ગુરુ પુર્ણિમામાં ગૌરીવ્રત કરનારી દિકરીઓ સાથે કરાઇ ખાસ ઉજવણી
નિકોલ માં ગુરૂ પૂણિમા ના દિવસે જીવદયા મઢુલી સેવા ટૃસ્ટ તેમેજ ઉમંગદીપ સેવા ટૃસ્ટ દ્વારા ગૌરીવ્રત મા.300થી બાળકો ને દિકરી ઓને ઉપવાસ છોડવાનો અનોખી ઉજવણી કરવામાં આવી પ્રસંગે નાના બાળકો ને સાજે છ વાગે અશ્વમેધ સોસાયટી ના રોડ ઉપર જીવદયામઢુલી ના કમ્પાઉન્ડ મા ઉપવાસ નો પ્રસાદ આ વિસ્તારના સામાજિક કાર્યકર નરસિંહ પટેલ ના વરદ હસ્તે ભોજન પિરસતા સાથે મઢુલી ના સ્વયસેવકો છેલ્લા ધણા વર્ષો થી ભોજન મફતમાં જમાડવા માં આવે છે આજુ બાજુના રહીશો ના નાગરિકો ના બળકો અહીંયા બેસી ને પેટ ભરી પ્રસાદ લીધો સંચાલિત શ્રી મહેશભાઈ પટેલ એક નિવેદન માં જણાવ્યું છે કે અમારી મઢુલી માં ધણા ખુબજ ગરીબ વ્યક્તિને અમો કીટ ને પ્રસાદ બેસાડી ને જમવાનું વ્યવસ્થા કરી છે પંદર વર્ષ થી મઢુલી બાપા સીતારામ. સેવા ટૃસ્ટ ચલાવે છે