By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા અદાણી આર.ઈ. પાર્ક ની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > કચ્છ > મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા અદાણી આર.ઈ. પાર્ક ની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું
કચ્છગવર્મેન્ટગુજરાતબિઝનેસ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા અદાણી આર.ઈ. પાર્ક ની મુલાકાત લઈ વૃક્ષારોપણ કર્યું

Web Editor Panchat
Last updated: June 28, 2025 10:42 pm
Web Editor Panchat Published June 28, 2025
Share
SHARE

૦૦૦
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ધદ્રષ્ટિથી રણની જમીનનો ગ્રીન ઉર્જાનાં ઉત્પાદનમાં સદુપયોગ કરાયો: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
૦૦૦૦

*

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા પાસે આકાર લઈ રહેલા સૌથી મોટા હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી (આર.ઈ.) પાર્કની મુલાકાત લઈ વિવિધ કંપનીઓના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી.

આ તકે મુખ્યમંત્રીશ્રીએ સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ખાતેથી સોલાર અને પવન ઉર્જાનાં ગ્રીનગ્રોથની ઝલક ઝીલી અધિકારીઓ સાથે પ્રગતિ હેઠળના કામની સમીક્ષા કરી હતી અને ગ્રીનઉર્જાનાં વિઝન અંગે માર્ગદર્શન આપ્યુ હતું.

ગ્રીનગ્રોથ થકી વિકસિત ગુજરાતનો માર્ગ મોકળો બને તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિસેમ્બર વર્ષ ૨૦૨૦ માં ખાવડા પાસે આર.ઈ. પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું.

અંદાજે ૮૦૦ સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં નિર્માણાધિન આ પાર્કમાં વર્ષ ૨૦૨૮ સુધીમાં ૩૭ ગીગાવોટ ૧૦૦ ટકા પર્યાવરણ અનુકૂળ વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.‌





ખાવડા રિન્યૂએબલ પાર્કમાંથી દેશનાં અંદાજે ૧ કરોડ ૮૫ લાખ ઘરને વર્ષ ૨૦૨૮ સુધીમાં વીજળી મળશે.

આ તકે ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડના ચીફ પ્રોજેક્ટ ઓફિસરશ્રી રાજેન્દ્ર મિસ્ત્રીએ પાર્કમાં અત્યારસુધીમાં થયેલા કામ તથા પ્રગતિ હેઠળના કામનું પ્રેઝન્ટેશન કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આર.ઈ. પાર્કમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ આરઈએલ, ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિમિટેડ,ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, સર્જન રીયાલિટીઝ પ્રાઇવેટ લિમિટેડ સહિત સરકારી અને ખાનગી કંપનીઓનાં પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

આ મુલાકાત દરમિયાન કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડના અજય સેહગલ, અદાણી ગૃપના પ્રોજેક્ટ હેડશ્રી તીર્થનાથ સિંઘ, સર્જન રિયાલિટી પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિશ્રી અનિલ મુસર સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

You Might Also Like

રાજ્યના કલેક્ટરો અસમર્થ ! નાની સમસ્યાઓ માટે સીએમ સુધી પહોચવું પડે છે ફરિયાદીઓને ! સીએમએ કરી તાકીદ

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને કેમ અપાયું છ મહિનાનું એક્સટેંશન !

સરકારની ડૂંગળી સહાય યોજના ખેડૂતો માટે કે વેપારીઓ માટે !

2025-26ના પ્રથમ ક્વાર્ટરમાં ગુજરાત સરકારની માલિકીની કંપનીઓનો શેર બજારમાં ડંકો વાગ્યો: BSE સેન્સેક્સ અને નિફ્ટીને પાછળ છોડ્યા

ગુજરાત સરકારની મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતી રાજ્યની દીકરીઓ માટે આશીર્વાદરૂપ

TAGGED:adanibhupedrapatelkhavdar e parksolar park
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

સુરતમાં ભાજપ સર્જિત પૂર આવ્યું: . ગોપાલ ઇટાલીયા
આમ આદમી પાર્ટી ગુજરાત ભાજપ રાજકારણ સુરત
કેન્દ્ર – રાજ્ય સરકાર દ્વારા જુલાઇ માસને ‘ડેન્ગ્યુ વિરોધી માસ’ તરીકે ઉજવાશે
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત હેલ્થ
જો યોગ્ય તપાસ નહીં થાય તો તમામ પરિવારો પોતાના બાળકો અને ઘરવખરી લઈ ડીડીઓ કચેરીમાં આશ્રય લેશે – રાજુ કરપડા
આમ આદમી પાર્ટી ગુજરાત સુરેન્દ્રનગર
સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ- હવે એક પણ ધારાસભ્ય તોડીને ચૂંટણી કરી બતાવો: ગોપાલ ઈટાલિયા
આમ આદમી પાર્ટી ગુજરાત રાજકારણ સુરત
ગુજરાત સરકાર પ્રાથમિક શિક્ષણ આપવામાં નિષ્ફળ નીવડી- યુવરાજ સિંહનો મોટો આરોપ
અમદાવાદ ગુજરાત શિક્ષણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?