અમદાવાદ ના ઘોડાસર માં આવેલ જીવીબા શિક્ષણ સંકુલના આઝાદીકા અમૃત મહોત્સવ ની ઉજવણી કરાઈ હતી એ પ્રાથમિક વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ના ગીત ઉપર યોગ નિદર્શન કર્યું હતું જેનાથી ઉપસ્થિત તમામ લોકો પ્રભાવિત થયા હતા
ઘોડાસર ની શાળા દ્વારા અમૂર્ત મહોત્સવ ની કરાઈ ઉજવણી

You Might Also Like
Leave a comment