આણંદ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી નો ગૃહકલેશ ફરી જાહેર માં આવ્યો સામે
આણંદ વિદ્યાનગર રોડ પર જાહેર માં ભરતસિંહ સોલંકી ના પત્ની રેશ્મા અને ભરતસિંહ ના સ્ત્રી મિત્ર રિધ્ધિ રાજપૂત આવ્યા સામસામે
રિધ્ધિ રાજપૂત અને રેશ્મા પટેલ વચ્ચે જાહેરમાં વાકયુદ્ધ થયા ની ચર્ચા
લાંબો સમય સુધી બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના ટોક ઓફ ધી ટાઉન બની
મોડી રાત્રે વિદ્યાનગર રોડ પર આઈસ્ક્રીમ પાર્લર બહાર રિધ્ધિ રાજપૂત ને રેશ્મા પટેલે ધમકાવી હોવાની ચર્ચા!
અગાઉ પણ ઘરમાં ઘૂસી ને રેશ્મા પટેલે ભરતસિંહ અને રિધ્ધિ ને મેથીપાક ચખાડ્યો હતો જેના વિડિઓ પણ સોસીયલ મીડિયામાં ખૂબ વાઇરલ થાય હતા
ફરીથી જાહેરમાં આ બન્ને સ્ત્રીઓ ની બોલાચાલી ચર્ચામાં આવી
મોડીરાત્રે કોંગ્રેસ ના કહેવાતા હાઈ પ્રોફાઈલ નેતાજી પોતાની સ્ત્રી મિત્ર ને લઈને પોલીસ મથકે જવા પડી હતી ફરજ
પોલીસ સૂત્રો થી પ્રાપ્ત માહિતી મુજબ રિધ્ધિ રાજપુતે રેશ્મા પટેલ વિરુદ્ધ અરજી આપી હોવાનું મળ્યું જાણવા
ભરતસિંહ સોલંકી અને રેશ્મા પટેલ વચ્ચે નો વિવાદ હાલ કોર્ટ માં ચાલુ છે
વિદ્યાનગર રોડ ની ઘટના ના cctv આવ્યા સામે
Cctv માં રિધ્ધિ રાજપૂત ને આકરી શૈલી માં રેશ્મા પટેલ વાત કરતા જોવા મળ્યા
રેશ્મા પટેલ ના હાથ માં મોબાઈલ હતો અને તેમાં વિડિઓ રેકોર્ડિંગ થવા વિડિઓ કૉલ ચાલુ હોય તેમ જોવા મળ્યું
પોલીસ તરફ થી હજુ સુધી ઘટના અંગે કોઈ સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી નથી
મોડી રાત્રે ભરતસિંહ સોલંકી સ્ત્રી મિત્ર ની મદદ માટે કોંગ્રેસ ના કાર્યકરો સાથે પોલીસ મથક પહોંચ્યા હતા,