ગુજરાતમાં ભાજપના નેતાઓ સુરક્ષિત નથી ! તો સામાન્ય જનતાનું શુ !
ગુજરાતમાં હવે ભાજપના કાઉન્સિલરો પણ સુરક્ષિત નથી, હર્ષ સંઘવીના કાયદા અને વ્યવસ્થાના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે,ગાંધીનગરના દહેગામ શહેર માં ભાજપ કાર્યકર્તા ને ત્યાં દાવત કાર્યક્રમ હાજરી આપવા જતા સ્થાનિક ભાજપ કોર્પોરેટર નિલોફરબાનુ ના પતી તથા તેમના દિકરાઓ ઉપર ચુંટણી ની રાજકીય અદાવત મા લુખ્ખા તત્ત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો.હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે,