ગાંધીનગર માં આર એ સી તરીકે બી કે જોશી ની કરાઈ નિમણુંક
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ત્રણ વર્ષ કે તેથી વધુ સમય થી ફરજ બજાવતા અધિકારીઓની રાજ્ય સરકાર દ્વારા બદલીઓ નો દોર આરંભી દેવાયો છે.જેના ભાગ રૂપે ગાંધીનગર અધિક નિવાસી કલેકટર આર ડી સિંધની અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ માં કરી દેવામાં આવી છે.જયારે તેમના સ્થાને બી કે જોશી ને અધિક નિવાસી કલેકટર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.તેઓ પાટણ ડી આર ડી એ માં ફરજ બજાવતા હતા