ગુજરાત વિધાનસભાની ચૂંટણી ની જાહેરાત ધનતેરસ કે લાભ પાંચમે થઇ શકે છે ?
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત અને હિમાચલ વિધાનસભાની ચૂંટણીઓ ની તારીખો નું એલાન 22 ઓક્ટોબરના રોજ કરે તેવી પ્રબળ સંભાવના છે..સૂત્રો ની વાત માનીએ તો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કા માં યોજવામાં માટેની તૈયારીઓ કરી હોવાનું મનાય છે..સૌરાષ્ટ્ર અને કચ્છ જયારે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતની એક સાથે ચૂંટણી યોજાશે..
પ્રથમ તબક્કા નું મતદાન 27 નવેમ્બર અથવા 20નવેમ્બર
બીજા તબક્કા નું મતદાન 4 ડિસેમ્બર ના રોજ
6 ડિસેમ્બર ના મત ગણતરી હાથ ધરાઈ શકે છે..
11 ડિસેમ્બર ના રોજ નવી સરકારની રચના થઇ શકે છે..
આ રીત નો મેસેજ ફરતો થયો છે. આ સમાચાર ને કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી .
un official reports are coming that Election Commission is almost ready with upcoming assembly poll schedule in Gujarat & Himachal Pradesh.
• Election Commission may announce poll schedule on 22nd Oct (Dhanteras) or 29th October (Labh Pancham).
• Gujarat likely to go with TWO phase polling, while Himachal Pradesh election to be concluded in single phase polling.
Gujarat | 182 seats
• Phase 1 : 27th Nov or 30th November
• Phase 2 : 4th December
Himachal Pradesh | 68 seat
• Voting : 4th December
• Counting of votes for the both states likely to be held on 6th December.
• New Govt in Gujarat mostly to take oath before 11th December.