By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતના કયા મોટા નેતાના ઘરે ઇડીની ટીમ બની મહેમાન
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતના કયા મોટા નેતાના ઘરે ઇડીની ટીમ બની મહેમાન
અમદાવાદગુજરાત

ગુજરાતના કયા મોટા નેતાના ઘરે ઇડીની ટીમ બની મહેમાન

Web Editor Panchat
Last updated: July 7, 2022 9:55 pm
Web Editor Panchat Published July 7, 2022
Share
SHARE

ગુજરાતના કયા મોટા નેતાના ઘરે ઇડીની ટીમ બની મહેમાન

આજ કાલ લોકો જેટલુ પોલીસ, સી બી આઇ કે સાયબર ક્રાઇમથી નથી ડરતા તેનાથી અનેક ગણુ ડર ઇડી ( એટલે કે એન્ફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ)થી લાગવા માંડ્યો છે,,ત્ચારે

સરકારમાં મજબુત વગ ધરાવતા અને જમીન સાથે  જોડાયેલા એક નેતાના નિવાસ સ્થાન ઉપર એન્ફોસ્મેન્ટ ડીરેક્ટોરેટની ટીમ મહેમાન બની હતી, આ સર્વે દરમિયાન તેમની પાસેથી શુ મળ્યું તેનુ કોઇ ખુલાસો નથી

થયો, પણ આ ઘટનાથી ગુજરાતની રાજનીતિમાં સોપો પડી ગયો છે, અને દબાયેલી આવાજમાં બંધ બારણે નેતાજી અને તેમની ટીમની ચર્ચા થઇ રહી છે,

ગુજરાતમાં  ચૂટણી થવા જઇ રહી છે, ત્યારે તમામ પક્ષો પોત પોતાની રીતે ચૌપાટ ગોઠવી રહ્યા છે, ત્યારે અનેક નેતાઓ અને સિનિયર કાર્યકર્તાઓ ટિકીટ માટે દાવેદારી કરી રહ્યા છે, ત્યારે નાણાંની રેમલ છેલ પણ ચૂટણીમાં

થવાની છે ત્યારે ઈડીના રડારમાં આવા અનેક નેતાઓ છે, જેઓ જમીનના વ્યવસાય સાથે સંકડાયેલા છે, જેમાં વ્હાઇટ કરતા બ્લેક નાણાંની મોટા પાયે હેરાફેરી થતી હોય છે, ત્યારે સત્તાકાળ દરમિયાન મોટા પાયે

જમીનોના સોદા કરનાર એક નેતા અને તેમની ટીમના સભ્યોના નિવાસ સ્થાને ઇડી ટીમ પહોચી તો નેતાજીના હોશ ઉડી ગયા,  આમ તો નેતાજી સરળ સ્વભાવના માનવામાં આવે છે, પણ ઇડીનો નામ સાંભળતા જ

ઢીલા ઢસ થઇ ગયા છે, ઇડીના અધિકારીને જવાબ શુ આપવો તે તેમને સમજાતું ન હતું, દસ કલાક કરતા વધુ વધુ સમય સુધી ઈડીની ટીમ તેમના નિવાસસ્થાને સર્ચ કરતી રહી, અને નેતાજી આ ટીમ ઉપર દબાણ લાવવાનો

ઉચ્ચ સ્તરીય પ્રયત્ન કરતા રહ્યા,,  પણ ઇડી ટીમે પોતાની કામગીરી પુર્ણ કરી ,, છતાં નેતાજીના ત્યાંથી શુ મળ્યુ,, કોઇ બેનામી સમ્પત્તિ મળી કે નહી,, કે પછી ઇડીની ટીમ ખાલી હાથ ગઇ તે અંગે કોઇ બોલવા તૈયાર નથી,

પણ આ ઘટનાની ચર્ચા સમગ્ર બિલ્ડર લોબી અને  રાજકીય આલમમાં થઇ રહી છે,

 

સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ

 

વટવામાં મંગલ ટેક્ષટાઇલ કંપનીએ 350 કર્મચારીઓને અચાનક છુટા કરાતા વિરોધ

યુવતી ઉપર બળકાત્કાર ગુજારનાર એ રાજનેતા કોણ- ઓડિયો વાયરલ

રાજ્યમાં ભાજપ પ્રત્યે કેમ છે અણગમો તે અંગે કરાશે સર્વે -ચંદ્રકાંત પાટીલ

 

ભુપેન્દ્ર પટેલની સરકારની નિષ્ક્રિયતાના કારણે ચંદ્રકાંત પાટીલના અરમાનો ઉપર ફરી શકે પાણી !

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ahmadabadBJPbjp electionBJP LEADERe dEDFeaturedgujarat
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?