હાલમાં જ અમરેલીમા ભાજપ ધારાસભ્યના પુત્ર અને બગસરા તાલુકા ભાજપ પ્રમઉખ પ્રદીપ ભાખર ઉપર એક યુવતીએ શારીરિક શોષણ સહિત હાઇબ્રિડ ગાંજાના સ્મલિંગનો ગંભીર આરોપ લગાવ્યો હતો જેના કારણે વિવાદ થયો હતો,, ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનો પાસેથી જે મહિતી મળી છે,,અને જે પ્રદિપ ભાખરનો ઇતિહાસ છે તે ખુબ વિવાદિત છે, ત્યારે ભાજપે કયા આધારે આવા વ્યક્તિને સંગઠનમાં હોદ્દો આપ્યો છે તે એક સવાલ છે,
મહા ખેલાડી બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપ ભાખર નો કાળો ઇતિહાસ
પ્રદીપ ભાખર ને ભાજપ સાથે સ્નાન સુતક નો સંબંધ ન હતો સ્વામી નારાયણ ગુરૂકુળ નો વહીવટ કરતો હતો.સ્વામીનારાયણ સાધુઓ ની ભલામણ થી અમરેલી જિલ્લા ભાજપ ના એ સમયે પ્રમુખ કૌશિક વેકરીયા એ 2021 માં પ્રદીપ ભાખર ના પત્ની ને તાલુકા પંચાયત ની ટીકીટ અપાવી અને હારી ગયા
2- જે.વી.કાકડીયા ભાજપ માં આવી ને ધારાસભ્ય બનતા ભાજપ ના જુના કાયૅકતા ને સાઇડ લાઇન કરતા ગયા ત્યાર ના ચાલુ તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઇ સતાસીયા ને હટાવી ને પ્રદિપ ભાખર ને તાલુકા ભાજપ પ્રમુખ બનાવી દિધા
3- સ્વામી નારાયણ સાધુઓ સામે ખેડુતો ની જમીન ના સોદા કરી નાણાં નહીં આપવા માં ફરીયાદ થય ત્યારે પ્રદિપ ભાખર નું નામ ન ખુલે એટલે સરકાર માં થી દબાણ હતું
4- પ્રદિપ ભાખર અગાઉ સિંહ ને પરેશાન કરતો વીડિયો વાયરલ કરેલ છતા સરકાર ની સુચના થી પોલીસ ફરીયાદ ના થય અને વન વિભાગે કોઈ કાયૅવાહી ન કરી કારણ કે પાછળ કૌશિક વેકરીયા અને જે.વી.કાકડીયા હતા
5- રાજય ના અનેક લોકો નાગાલેન્ડ થી ડુપ્લીકેટ આધાર પુરાવા ઉભા કરી ને હથિયાર લાયસન્સ લીધા આમાં પ્રદિપ ભાખરે પણ લાયસન્સ લીધુ છે છતા કોઇ કાયૅવાહી કરવા માં નથી આવી
6-બગસરા માં ગ્રીન લાઇફ ક્રેડીટ સોસાયટી બનાવી બ્લેક નાણાં એફ.ડી.તરીખે મેળવી ને ખોટી લોન બતાવી નાણા પોતાના ધંધામાં વાપરે છે.રાષ્ટીય કૃત બેન્ક ને ઓફિસ ન હોય એવી આલીશાન ઓફીસો બનાવી છે
7- ગાંધીનગર માં પણ સાધુ ને રહેવા માટે બંગલો ભાડે રાખેલ છે.સાધુઅને નેતાઓ ને લેડીઝ સપ્લાય કરતો હતો.આની કોલ ડીટેલ કાઢો તો ખબર પડે
8- મોંધી ગાડી ઓ અને મોંધી ભેટ સોગાત નેતાઓ ને આપતો ફેસબુક ઉપર પુરાવા છે
9-અવાર નવાર દુબઈ જાય છે, પાસપોર્ટ જોવો એટલે ખબર પડે, દુબઈ નેતા અને સાધુ ને લય જાય મજા કરાવે છે,કોણ કોણ એ તારીખે સાથે ગયા એની તપાસ થાય તો સારું
10- સ્વામી નારાયણ સાધુઓ ના રુપિયા રોકી નેતાઓ સાથે ધંધામાં ભાગીદાર બનતો હતો
પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ, ગૃહ પ્રધાન હર્ષ સંધવી અને વિધાનસભા ના નાયબ દંડક કૌશિક વેકરીયા થી ખુબ નજીક નો માણસ છે.