By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ
અમદાવાદગુજરાત

અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ

Web Editor Panchat
Last updated: June 26, 2022 2:34 pm
Web Editor Panchat Published June 26, 2022
Share
SHARE

અમદાવાદમાં અનેક ભીષણ કોમી રમખાણો થયા પણ અમારો વિશ્વાસ ભગવાન જગન્નાથ ઉપર અડગ રહ્યો- રઉફ શેખ

 

ભગવના જગન્નાથની અમદાવાદમાં 145 યાત્રા માટે પુર જોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે છેલ્લા 22 વરસથી મુસ્લિમ સમાજ ચાંદીનો રથ મંદિરમાં ભેદ સ્વરુપે આપીને

હિન્દુ મુસ્લિમ એકતાને દૃઢ કરતો રહ્યો છે, મહત્વની વાત છે કે મુળ બંગાળના મુસ્લિમ એવા રઉફ બંગાળીનો પરિવાર દર વખતે ચાંદીને રથ આપીને હિન્દુ મુસ્લિમ એકતાની મિશાલ કાયમ કરતો હોય છે.

 

રઉફ ભાઇ બંગાળી આમ તો તેમના પિતા અમદાવાદ આવ્યા હતા, તેઓ સોના ચાંદીને ઘરેણા બનાવવાની તાલીમ લઇને પિતાની સાથે કામે લાગી ગયા, સમયાન્તરે પોતાની મહેનતે તેઓ

સોના ચાંદીના મોટા વેપારી થયા, તેઓ અમદાવાદમાં છેલ્લા 40 વરસમાં અનેક પ્રકારના કોમી તોફાનો જોયા,, તેઓ જમાલપુરમાં રેહતા હોવાથી અને હિન્દુ વેપારીઓ સાથે વ્યવસાય હોવાથી

ક્યારેય તેમને નથી લાગ્યુ કે તેઓ મુસ્લિમ છે, હિન્દુ મિત્રોએ પણ તેમને મુસ્લિમ હોવાના કારણે અવગણ્યો હોય તેવી ઘટના પણ ક્યારેય ન બની,,

રાઉભ ભાઇ શેખને લોકો બંગાળી કહે તે ગમે છે, બંગાળના અમદાવાદમાં લગભગ 50 હજારથી વધુ પરિવારો રહે છે, આ સમાજના તેઓ પ્રમુખ પણ છે, તેઓ મુસ્લિમ હોવા છતાં  ભગવાન જગન્નાથ

પ્રત્યે તેમની અપાસ આસ્થા છે, જ્યારે કોરોના કાળમાં બે વરસ ભગવાનની યાત્રા ફિકી રહી તો તેઓ પણ દુખી થયા હતા, છતાં આ વખતે જ્યારે ભગવાન નગર ચર્ચાએ નિકળવાના છે, ત્યારે તેમની સાથે

તેમના પરિવારમાં પણ હર્ષોલ્લાસ દેખાય છે, કારણ કે દર વરસે તેઓ હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સ્વરુપે ચાંદીનો રથ આપતા હોય છે,

ગુજરાતમાં રહેતા રંગીલા સાસંદનો વિડીયો વાયરલ થયાની ચર્ચા !

રઉફ ભાઇના પુત્ર અજીજ શેખ પણ પોતાના પિતાની આ પરંપરાને આગળ વધારી રહ્યા છે, આ વખત ખુબ નવીન રીતે શાહી ઠાઠ હોય તેવી રીતે ઢોલ નગાડા અને મશાલ સાથે ભગવાન માટે ચાંદીનો

રથ બનાવીને તેઓએ જગન્નાથ મંદિરના મહંત દિલિપ દાસજીને અર્પણ કર્યા હતા,

મુસ્લિમ આગેવાન જૈનલુ આબેદીન અંસારીએ જણાવ્યુ હતુ કે ભગવાન જગન્નાથ યાત્રાને લઇને હિન્દુઓની જીમ મુસ્લિમ બિરાદરોમાં પણ ખાસ્સો ઉત્સાહ  છે હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક આ મંદિર છે, જેથી મુસ્લિમ સમાજ પણ ભગવાન જગન્નાથ યાત્રાને લઇન ઉત્સાહિત છે

 

રાજ્ય સરકારમાં નૈતિક તાકાત હોય તો MPHW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાડેજા

જ્યારે શેરુ ભાઇએ જણાવ્યુ હતુ કે ભગવાન નગર ચર્યાએ નિકળે તેમાં મુસ્લિમ સમાજમાં પણ ઉત્સાહ છે ભગવાનને વધાવવા અમે પણ આતુર છીએ

જ્યારે ગફ્ફાર ભાઇએ પણ જણાવ્યુ હતુ કે અમદાવાદમાં જગન્નાથની યાત્રા એટલે હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતિક છે, ત્યારે અમે પણ માનીએ છીએ યાત્રા શાંતિપુર્ણ સમ્પન્ન થાય

આ અંગે મંદિરના મહંત દિલિપ દાસજીએ જણાવ્યુ હતું કે રઉફ શેખનો પરિવાર વર્ષોથી મંદિરમાં દર્શન કરવા આવે છે, તેઓ અને તેમના પરિવારની આસ્થા પણ મંદિર સાથે સંકડાયેલી છે તેઓ દર વરસે

ભગવાન માટે ચાંદીનો રથ આપતા હોય છે, છેલ્લા બે વખતથી તેઓ આવી કોઇ ભેટ ભગવાનને આપી શક્યા નહતા, જેનો દુખ પણ આ પરિવારને હતો,, ત્યારે આ વખતે ચાંદીને રથ આપીને તેઓએ ધન્યતા અનુભવી છે,

સતત 11 દિવસથી ચાલી રહેલા ફ્રી વીજળી આંદોલનને સમગ્ર ગુજરાતમાં જનસમર્થન મળી રહ્યું છેઃ ઇસુદાન ગઢવી

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:2022AHMDABADdilipdas maharajFeaturedhindumuslimJAGNNATH YATRArauf bhai
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?