By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું ,આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું ,આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા
અમદાવાદગુજરાત

બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું ,આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા

Web Editor Panchat
Last updated: July 6, 2022 3:18 pm
Web Editor Panchat Published July 6, 2022
Share
SHARE

 

બકરી ઇદને લઇને પોલીસે બહાર પાડ્યુ જાહેરનામું આ બે નિયમોનો કરશો ઉલ્લંધન તો થશે સજા

બકરી ઇદને લઇને અમદાવાદ પોલીસ કમિશ્નરે એક જાહેર નામુ બહાર પાડ્યુ છે, આ જાહેર નામુ છ જુલાઇથી 15 જુલાઇ સુધી લાગુ રહેશે, આમાં પશુઓના કતલ અને સરઘસને લઇને બે આદેશોનો પાલન કરવા કહેવાયુ છે

અને જો  ત્રણ જાહેર નામાનુ પાલન જે વ્યક્તિ નહી કરે તેની સામે પગલા લેવાની પણ સુચના આપવામા આવી છે,  જેમાં ત્રણ વરસથી લઇને સાત વરસની સજાની જોગવાઇ પણ કરવામાં આવી છે, સમાન્ય રીતે સમગ્ર રાજ્ય માટે પણ આજ પ્રકારનુ જાહેરનામાનુ પાલન ઇદ બકરી ઇદ દરમિયાન કરવુ પડશે, તેમ પોલીસ સુત્રો તરફથી કહેવાઇ રહ્યુ છે

યુવતી ઉપર બળકાત્કાર ગુજારનાર એ રાજનેતા કોણ- ઓડિયો વાયરલ

અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના નામથી બહાર પડાયેલ જાહેરનામાની વાત કરીએ તો આ જાહેરનામાંમાં મુખ્ય બે વાતોનો સમાવેશ કરાયો છે

જેમાં પહેલુ, કોઇ પણ વ્યક્તિએ કોઇ પણ પશુની જાહેર કે ખાનજી જગ્યામાં, શરીઓમાં મહોલ્લાઓમાં વિગેર જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવાની નહી તેમજ કોઇ પણ  પ્રાણીને સણગારીને એકલા અથવા સરઘસ આકારે જાહેરમાં લઇ જવા કે ફેરવવા નહી,,

જ્યારે બીજામાં કહેવાયુ છે કે બકરી ઇદના તહેવાર નિમિત્તે કુરબાની પછી આવતા જાનવરના માંસ હાડકા અને અવશેષો જાહેરમાં ફેકવો નહી,,

ગુજરાતમાં છોટુ વસાવા કોના થશે-આપ કે કોંગ્રેસ

પ્રાંતિજમાં ભાજપને મળ્યો ગજેન્દ્ર સિહ ચૌહાણનો વિકલ્પ – ભાજપ હવે આ નેતાને ઉતારશે મેદાને !

આ આદેશો અને હુકમનો ભંગ કરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવાની જાહેરનામુ પ્રસિધ્ધ કરાયો છે,

ઉલ્લેખનિય છે ગુજરાત પોલીસ તરફથી આની પહેલા પણ ભેેસો અને તેના પાડીયાઓને ગેરકાયદે કતલ કરનારાઓ સામે પાસા કરવાનો પરિપત્ર કરાયો  હતો,

ત્યારે હવે સમગ્ર રાજ્યમાં હવે ગેરકાયદે પશુઓની હેર ફેર કરતા લોકોને આ બાબતનો ધ્યાન રાખવો પડશે સાથે જાહેરમાં કોઇ પણ પ્રકારની કુરબાની આપતા બચવુ પડશે નહી તો કાયદાનો સકંજો તેમને ગળામાં ભરાઇ શકે છે,

 

સોલા પોલીસ તોડ કાંડમાં કયા પત્રકારોની છે ભુમિકા-થઇ રહી છે તપાસ

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:cercularEIDFeaturedgujaratmuslimpolice
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?