રાજસ્થાન :
સિમેન્ટ અને લોખંડ કંપનીના ડિસ્ટીબ્યુટર ઝડપાયા,
ટાર્ગેટ પૂરો કરનાર ડિસ્ટ્રબ્યુટરની ઉજવણી માટે 14 રૂપલલનાઓ ઝડપાઈ હતી ,
ઉદયપુરના અંબેરી સ્થિત સ્વર્ણગઢ રિપોર્ટમાં ચાલતી હતી ઉજવણી,
સુખેર પોલીસ સ્ટેશન દ્વારા ડમી ગ્રાહક બની ઓપરેશન પાર પાડ્યું ,
પકડાયેલ આરોપી
મિહિર ચૌહાણ
હર્ષિત અજમેરા
આશિષ
અશ્વિન
કલ્પેશ ચોટલિયા
પ્રવીણ હિરાણી
વિપુલ પીપળીયા
નિલેશ નાકરાણી
અર્જુન સિંહ ચૌહાણ સહિતના ઝડપાયા