By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા
અમદાવાદગુજરાત

એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા

Web Editor Panchat
Last updated: September 23, 2022 11:00 pm
Web Editor Panchat Published September 23, 2022
Share
SHARE

એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા

 

ગુજરાતમાં આમ તો દારુબંધી છે, દારુ વેચવો અને પરમીટ વગર દારુ પીવો તે પણ ગુનો છે,ત્યારે અમદાવાદમાં એક એવો ફાયનાન્સર છે, જે દારુના વ્યવસાય સાથે સંકડાયેલા અપરાધીઓને જ ફાયનાન્સ કરે છે, મહત્વની વાત એ છે કે આ વ્યક્તિની એક જ કીડની છે,અને અમદાવાદથી લઇને ગાંધીનગર સુધી તેની મોટી પહોચ છે,પરિણામે સ્થાનિક પોલીસથી લઇને ક્રાઇમબ્રાન્ચ સુધી તમામ વ્યક્તિઓ આ શખ્સ વિશે જાણતા હોવા છતાં તેને પકડવાની કોઇ હિમ્મત કરતા નથી, કારણ કે આ ફાયનાન્સર નિચેથી લઇને ઉપર સુધી એટલે કોન્સ્ટેબલથી લઇને આઇપીએસ અધિકારી સુધીની આર્થિક વ્યવસ્થા જોતા હોય છે,,પણ લોચો ત્યાં પડ્યો કે ફાયનાન્સરનુ નામ એક વ્યક્તિની હત્યામાં સામે આવી તો પણ પોલીસે કોઇ કાર્યવાહી કરી નહી તેવી ચર્ચા છે પોલીસ બેડામાં છે,

 

અમદાવાદના પુર્વ વિસ્તારમાં દારુ અને જુગારના અડ્ડા ચલાવતા અપરાધિઓ માટે કિડનીના નામનો ફાયનાન્સર ગોડ ફાદર માનવામાં આવે છે, સમગ્ર અમદાવાદમાં કોઇ બુટલેગર અને અસમાજીક તત્વને દારુ જુગાર ક્લબ ચલાવવી કે પછી બિલ્ડરો માટે જમીનનો કબ્જો  લેવા જેવા કામો માટે કિડની નામનો આ ફાયનાન્સર ફેમસ છે, આ ફાયનાન્સર બુટલેગરોને તમામ પ્રકારની મદદ કરતો હોય છે, કોઇ અસમાજિક તત્વને પોલીસ પકડી જાય તો પોલીસ અસામાજીત તત્વો માટે મહત્વની કડી બનતો હોય છે, આમ તો છેલ્લા ઘણા સમયથી પોલીસને પણ આ ફાયનાન્સર વિશે માહીતી છે,, પણ પોલીસ આખ આડા કાન કરીને કિડની નામના આ ફાયનાન્સર ઉપર  રહેમ નજર રાખે છે, પણ થોડા દિવસ પહેલા અમદાવાદન વસ્ત્રાલમાં એક વ્યક્તિનુ અકસ્માતમા મોત થયું, પોલીસ તપાસમાં ખબર પડી કે આ અકસ્માત નહી પણ હત્યા હતી,જે માટે સોપારી અપાઇ હતી, તે મૃતકના પત્નીના માધ્યમથી આમ તો પોલીસે આ ઘટનાને પ્રણય ત્રિકોણ ગણાવ્યો હતો, સુત્રોની વાત માનીએ તો આ વ્યક્તિ હત્યા જમીન બાબતે થઇ હતી જેમાં કિડની નામના આ ફાયનાન્સરની ભુમિકા જોવા મળી હતી પરિણામે પોલીસે તેની અટક પણ કરીને પુછ પરછ કરી હતી,

પોલીસમાં એવી પણ ચર્ચા છે કે આ ફાયનાન્સરના ઉપર સુધીના તાર હોવાથી પોલીસ તેની સામે કોઇ પગલા લઇન શકી કારણ કે તેના ઉપર મોટા માથાઓના ચારેય હાથ છે,,મહત્વની વાત એ છે કે આ ફાયનાન્સરની અપરાધિક ગતિવિધીઓ બાબતે સરકારને રિપોર્ટ કરાયો છે, સાથે કહેવાયુ છે કે જો અમદાવાદ સહિત ગુજરાતમાં દારુની બદી નાથવી હોય તો આ કિડની ફાયનાન્સરનો ઝેર કરવો પડે,, કારણ કે આ જ વ્યક્તિ બુટલેગરો અને જુગાર રમાડવા માટે આર્થિક પ્રોત્સાહન પુરુ પાડે છે બદલામાં 30 ટકાથી લઇને 50 ટકા સુધીનો નફો પણ લે છે, સાથે કેટલાક બુટલેગરો ઉભા કરી રહ્યો છે,જેમાં કેટલાક પોલીસ કર્મીઓનુ પણ શંકાસ્પદ ભુમિકા છે,

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:ahmdabdaFeaturedgujaratKIDNEYleakerpolice
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?