ભારત આંતકવાદ વિરોધી દળ ના મનિન્દર બિટ્ટા સાળંગપુર હનુમાન મંદિર કેમ પહોંચ્યા
ભારત આંતકવાદ વિરોધી દળ ના પ્રમુખ મનિન્દર બિટ્ટા એ સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજન દેવ ના દર્શનાર્થે પહોંચ્યા હતા તેઓ એ કષ્ટભંજન દેવ ના આશીર્વાદ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હોવાનું કહ્યું હતું.તેમનું સાળંગપુર હનુમાન મંદિર ના કોઠારી વિવેક સાગરસ્વામી એ તેમનું સ્વાગત કર્યું હતું