વિવેક રંજન અગ્નિહોત્રી નિર્મિત કશ્મિર ફાઇલ્સ ફિલ્મને લઇને દેશમાં લઇને ચર્ચા છે, આ ફિલ્મ કાશ્મિરી પંડીતોના પલાયન અને તેનના ઉપર થયેલા
અત્યાચારોને લઇને બનાવાઇ છે, પીએમ નરેન્દ્રમોદી પણ આ ફિલ્મના નિર્માતાઓ સાથે મળી ચુક્યા છે,
તેવામાં આ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત જાહેર કરવામા્ં આવી છે, સીએમ ભુપેન્દ્ર પટેલના ટ્ટીટર ઉપર આ માહિતી આપવામા આવી છે
તાજેતરમાં પ્રસારિત થયેલ ફિલ્મ 'ધી કાશ્મીર ફાઇલ્સ' ને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) March 13, 2022
આ ફિલ્મને લઇને હિન્દુવાદી સંગઠનો અથવા સીધી રીતે કહીએ કે આરએસએસ સમર્થક સંગઠનો દેશભરમાં પ્રદર્શિત કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે,જરુર પ્રમાણે પ્રમોશન કરી રહ્યા છે
હિન્દીવાદી આગેવાનો માને છે કે આ ફિલ્મ સત્ય ઘટના ઉપર આધારીત છે, અને જે તે સમયે કશ્મીરી પડીતો ઉપર થયેલા અત્યાચારોની કોઇને ખબર પડી નથી, જેના માટે ભાજપ સરકાર કોગ્રેસને દોષિત ગણે છે,,,
ગુજરાત બીજેપીના નેતાની માનીએ તો કાશ્મીરમાં જે કઇ પણ થયુ તેના માટે ભાજપ જવાબદાર છે, કોગ્રેસે કાશ્મીરીઓને બચાવવા માટે કઇ નથી કર્યુ, જેથી કાશ્મીરી પંડિતો વિસ્થાપિત થયા
,, ત્યારે સમગ્ર દેશ અને વિશ્નને આ તમામ બાબતો જાણવી જરુરી છે,
કોગ્રેસના એક વરિષ્ઠ નેતાની માનીએ આગામી સમયમાં ગુજરાતમાં ઇલેક્શન છે, ત્યારે આ ફિલ્મના માધ્યથી ભાજપ કોગ્રેસને બદનામ કરવા માંગે છે,
છતાં જે લોકોને ઇતિસાહ ખબર છે કે કોગ્રેસે કાશ્મીરી પંડીતો માટે ઘણુ બધુ કર્યુ છે, ભાજપે કશ્મીરી પંડીતો ઉપર માત્ર રાજનિતિ કરી રહી છે,
ડો અગ્નિશંકર .કન્વીનર પનુન કશ્મીર,2021માં અપાયેલ નિવેદન પ્રમાણે કાશ્મિરી પંડીતોનુ નરસંહાર કહો કે તેમનુ પલાયન તે વીપી સિહના પ્રધાનમંત્રી હતા ત્યારે થયુ હતુ ,
તેમની સરકારને જે તે સમયે ભાજપે સમર્થન કર્યુ હતુ, ભાજપને કાશ્મીરી પંડીતો સાથે કઇ લેવા નથી, કારણ કે તેઓએ તે સમય દરિયાન સરકાર માથી સમર્થન પાછુ નહતુ ખેય્યુ, ભાજપ કાશ્મીરી પંડીતોના પલાયન માટે ખોટી રીતે કોગ્રેસને બદનામ કરે છે,
अग्निशेखर विस्थापित कश्मीरी पंडितों के संगठन पनुन कश्मीर के नेता हैं। कभी बड़े भाई जैसे थे। फिर भाजपा के बड़े क़रीब गए। एक वक्त में मुझे नोटिस वग़ैरह भी भेजा था एक बहस के बाद। अब जो कह रहे हैं उसे ग़ौर से सुनिए।
[विडियो 2020-21 का है।] pic.twitter.com/m7jPaAtgeY
— Ashok Kumar Pandey अशोक اشوک (@Ashok_Kashmir) March 13, 2022
તમને એ પણ બતાવી દઇએ કે કશ્મીર ફાઇલ્સના સ્ટાર કાસ્ટ પીએમ નરેન્દ્રમોદીને પણ મળી ચુક્યા છે,,
I am so glad for you @AbhishekOfficl you have shown the courage to produce the most challenging truth of Bharat. #TheKashmirFiles screenings in USA proved the changing mood of the world in the leadership of @narendramodi https://t.co/uraoaYR9L9
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 12, 2022
સમગ્ર દેશમાં હિન્દુવાદી સંગઠનો અને ખાસ કરીને જેમને લાગે છેકે કાશ્મીરમાં પંડીતોનો નરસંહાર કરાયો હતો અને તેના માટે કોગ્રેસ જવાબદાર હતી
તેઓ ખુબજ જોર શોરથી આ ફિલ્મનો પ્રમોશન સોશિયલ મિડીયાના માધ્યમથી કરી રહ્યા છે,
ઉલ્લેખનિય છે કે આ ફિલ્મને વિવાદ પણ થયો હતો જેમાં કપિલ શર્મા શોમાં આ ફિલ્મનો પ્રમોશન ન થવાથી કેટલાક લોકોએ નારાજગી પણ દર્શાવી હતી,