By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત મોઢ મોદી સમાજની બેઠક યોજાઈ
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત મોઢ મોદી સમાજની બેઠક યોજાઈ
ગાંધીનગરગુજરાત

પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત મોઢ મોદી સમાજની બેઠક યોજાઈ

Web Editor Panchat
Last updated: May 16, 2022 2:38 pm
Web Editor Panchat Published May 16, 2022
Share
SHARE

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત મોઢ મોદી સમાજની બેઠક યોજાઈ

મોદીજી કી બેટી પાકિસ્તાનને સુધારશે !

સોમાભાઇ ડી મોદીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે માર્ગ, મકાન અને પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઇ મોદીની ઉપસ્થિતિમાં સમગ્ર ગુજરાત મોઢ મોદી સમાજની રાજ્યકક્ષાની બેઠક યોજાઇ હતી. સોમાભાઈ ડી⁶ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ બેઠકમાં સમાજની એકતા અને વિકાસ પર ભાર મુકવામાં આવ્યો હતો.

યોગેશ ગઢવીએ ભાજપની કઇ રીતે વધારી મુશ્કેલી !

આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતુ કે, દેશમાં વિવિધ જ્ઞાતિનાં નામે ૧૩ કરોડ જેટલાં મોઢ મોદી સમાજનાં લોકોને એક પ્લેટફોર્મ ઉપર લાવવાનો પ્રયાસ હાથ ધરાશે તેમજ આગામી સમયમાં મુખ્યત્ત્વે ૪ ક્ષેત્રોમાં સમાજને આગળ વધારવા પ્રયત્નો હાથ ધરાશે. જેમાં સામાજીક ક્ષેત્રે પસંદગી મેળા, સમાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવું, ધાર્મિક ક્ષેત્રોમાં કુળદેવી મોઢેશ્વરી માતા અને બહુચરમાતાનાં મંદિરે વિશાળ પાટોત્સવનું આયોજન કરવું, શિક્ષણ ક્ષેત્રે IAS અને IPS જેવી અનેક સ્પર્ધાત્મક પરીક્ષાના કોચીંગ ક્લાસ શરૂ કરાશે તથા રાજકીય ક્ષેત્રે નાના મોટા ૧૦૦ જેટલાં ઘટકો ને એક કરી રાજકીય મદદ કરી તેમનું ઉત્થાન કરવામાં આવશે.
આ પ્રસંગે સોમાલાલ મોદીએ કન્યાઓની ઓછી સંખ્યાને લઇ જણાવ્યું હતુ કે મોદી સમાજમાં જ નહીં પણ સમગ્ર દેશમાં દિકરીઓની અછત છે ત્યારે બેટી બચાવો અભિયાન હેઠળ કામગીરી કરી પ્રયાસો હાથ ધરવામાં આવશે.
મંત્રીના હસ્તે નવા નિમાયેલા હોદ્દેદારોને નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મોઢ મોદી સમાજના આગેવાનો અને સમાજબંધુઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:modi samajPM Narendra ModiPURNESH MODIsomji modi
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?