By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતમાં રહેતા રંગીલા સાસંદનો વિડીયો વાયરલ થયાની ચર્ચા !
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > અમદાવાદ > ગુજરાતમાં રહેતા રંગીલા સાસંદનો વિડીયો વાયરલ થયાની ચર્ચા !
અમદાવાદગુજરાત

ગુજરાતમાં રહેતા રંગીલા સાસંદનો વિડીયો વાયરલ થયાની ચર્ચા !

Web Editor Panchat
Last updated: June 25, 2022 7:58 pm
Web Editor Panchat Published June 25, 2022
Share
SHARE

ગુજરાતમાં રહેતા રંગીલા સાસંદનો વિડીયો વાયરલ થયાની ચર્ચા !

રાજ્ય સરકારમાં નૈતિક તાકાત હોય તો MPHW પરિક્ષાના પેપરો ફુટતા રોકે- યુવરાજ સિહ જાડેજા

 

ગુજરાતના ઉદ્યોગપતિ અને રાજસ્થાન જાલોરના ભાજપના સાસંદ દેવજી પટેલના નામે યુવતી સાથે ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો છે, જેને લઇને ગુજરાતથી માંડી દિલ્હી સુધી દેવજી પટેલના નામની

ચર્ચાઓ શરુ થઇ ગઇ છે,જો કે દેવજી પટેલે ખુલાસો કર્યો છે,, આ વિડીયો તેમના કોઇ હમ શકલનો છે,,તેમને રાજકીય રીતે બદનામ કરવા માટે  તેમના રાજકીય વિરોધીઓ દ્વારા ખોટો વિડીયો બનાવવામાં આવ્યો છે,, આ બાબતે તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ છે, અને પોલીસે એક વ્યક્તિની અટકાયત પણ કરી છે

જે સી બીના ત્રાસથી  કોંગ્રેસના કયા નેતાએ આપ્યું રાજીનામું !

દેવજી ભાઇ પટેલ મુળ રાજસ્થાનના સાંચોરના છે,,તેઓનુ અમદાવાદના ચાંદખેડામાં નિવાસ સ્થાન છે,જ્યારે તેઓ છત્રાલ જીઆઇડીસીમાં તેમની કંપની છે, તેઓની ગણના ગુજરાતના પ્રતિષ્ઠિતઉદ્યોગપતિ તરીકે થાય  છે,  તેઓ પ્રથમ વખત 2009માં જાલોર લોકસભા બેઠક પરથી ચૂંટાઇ આવ્યા હતા, ત્યાર બાદ તેઓ 2014, અને વર્ષ 2019માં  લોકસભાના સાંસદ તરીકે ચૂંટાઇને હેટ્રીક સર્જી છેઆવા પ્રજા વત્સલ અને જનતાના લોકપ્રિય,લોકોના દિલોમાં રાજ કરનાર, નખશિખ ચારિત્ર્યવાન, ખંતિલા, નવા લોકો સાથે સંપર્ક અને સંબધ વધારવામાં માનતા  એવા દેવજી ભાઇ પટેલને રાજકીય રીતે હરાવી ન શકનાર તેમના વિરોધીઓએ તેમને રાજકીય રીતે ખતમ કરવા માટે તેમના જેવા  હમ સકલનો યુવતી સાથે ડાન્સિંગ વિડીયો વાયરલ કર્યો છે, જેને લઇને ભાજપના વરિષ્ઠ સાસંદે  જાલોર જિલ્લા પોલીસને પણ ફરિયાદ કરી છે પોલીસે એક વ્યક્તિની અટકાયત કરી છે

જગન્નાથ યાત્રા દરમિયાન ઇતિહાસ સર્જશે આમ આદમી પાર્ટી !

વિડીયોમાં શુ છે, અને દેવજી પટેલે શુ કહ્યું

સાંસદ દેવજી પટેલનુ કહેવુ છે કે બે મોટા ચહેરાઓ તેમને બદનામ કરવા માટે આ કૃત્ય કર્યો છે,  મળેલી માહિતી મુજબ છેલ્લા બે દિવસથી આ વિડીયો સમગ્ર રાજસ્થાનથી માંડી ગુજરાત અને દિલ્હીમાં

ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ચડ્ડી બનિયાન પહેરેલો  વ્યક્તિ એક યુવતી સાથે નૃત્ય કરી રહ્યો છે, અને વચ્ચે વચ્ચે તે યુવતી સાથે ડાન્સ પણ કરે છે, દેવજી  પટેલે વધુમાં જણાવ્યુ છે કે

અન્ય વિડીયોની સાથે મારુ નામ જોડીને મારી પ્રતિષ્ઠાને ખરડવાનો પ્રયત્ન કરાઇ રહ્યો છે, મે એસપીને મારી ફરિયાદ આપી છે,  જે લોકોએ આને શેયર કર્યો તેમના સ્ક્રીન શોટ્સ લઇને  પોલીસને

આપવામા આવી રહ્યા છે,,, અત્યાર સુધી માહિતી સામે આવી છે કે સાંચૌર અને રાનીવાડા ના બે રાજનિતિક ક્ષેત્રના લોકોએ સ્થાનિક યુવકોને આ વિડીયો દેવજી પટેલના નામથી વાયરલ કરવા માટે

પ્રરિત કર્યોહતો, જેને જલ્દી ખુલાસો થશે તેમ મિડીયા સાથે વાત ચિતમાં  દેવજી પટેલે જણાવ્યુ છે,

 

 

 

You Might Also Like

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે

શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર

અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર

કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !

TAGGED:2022electiion gujaratBJPDEVJI PATELFeaturedgujaratpatidarrajsthan
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !
અમદાવાદ ઇન્ડિયા ગાંધીનગર ગુજરાત
ઉદયપુર રિસોર્ટમાં સેક્સ રેકેટ ઝડપાયું, રાજકોટના 9 સહિત ગુજરાતના 15 લોકો ઝડપાયા !
ક્રાઈમ ગુજરાત રાજકોટ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલીમાં ગુરુવારે યોજાશે ખેડૂત સંમેલન
કૃષિ વિશ્વ ગવર્મેન્ટ ગાંધીનગર ગુજરાત
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
શુ આપ ભાજપની બી ટીમ છે ! આ રહી મોટી સાબિતી ! કોંગ્રેસ લગાવ્યા ગંભીર આરોપ !
આમ આદમી પાર્ટી કોંગેસ ગુજરાત જુનાગઢ રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?