By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: એક્સિસ મ્યુચ્યુઅલ ફંડમાં કૌભાંડના આક્ષેપ : રોકાણકારોને આંચકો
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ઇન્ડિયા > એક્સિસ મ્યુચ્યુઅલ ફંડમાં કૌભાંડના આક્ષેપ : રોકાણકારોને આંચકો
ઇન્ડિયાઈકોનોમી

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડમાં કૌભાંડના આક્ષેપ : રોકાણકારોને આંચકો

Web Editor Panchat
Last updated: May 6, 2022 2:25 pm
Web Editor Panchat Published May 6, 2022
Share
SHARE

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડમાં કૌભાંડના આક્ષેપ : 7 સ્કીમના ફંડ મેનેજર્સની હકાલપટ્ટી

નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં જીવન ખપાવી દેનારા નવયુવાનની અદ્ભૂત કહાણી

ભારતના એક અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ હાઉસ પર ફરી ધાંધલી / ગેરરીતિનો આરોપ મૂકવામાં આવ્યો છે. દેશના ટોચના મ્યુચ્યુઅલ ફંડ હાઉસ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ટોચના ત્રણ અધિકારીઓ સામે નિયમો વિરૂદ્ધ ફંડ અને રિસર્ચને આધારે કૌભાંડ આર્ચયુ હોવાનો આરોપ મૂકાયો છે અને તેમના પદેથી તાત્કાલિક હટાવી દેવામાં આવ્યા છે.

એલિસ બ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપ કરશે પુનરાવર્તન કે પરિવર્તન !

એક્સિસ ફંડ હાઉસ કુલ 7 મ્યુ. ફંડ સ્કીમનું સંચાલન કરનાર ત્રણ ફંડ મેનેજર્સ પર સ્ટોકના ફ્રંટ રનિંગનો આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપો બાદ એક્સિસ મ્યુ. ફંડ પાસે સેબીએ રિપોર્ટ માંગ્યો હતો. સેબીને શંકા જતા ફંડ હાઉસને તાત્કાલિક પગલાં લેવાનો આદેશ કરાયો છે.

અહેવાલ અનુસાર એક્સિસ મ્યુચ્યુઅલ ફંડની 7 ફંડ્સ સ્કીમનું સંચાલન કરનાર ત્રણ અધિકારીઓ પર આ તપાસનો ગાળિયો કસાતા તેને કામગીરીથી દૂર કરાયા છે. ફંડ હાઉસે હટાવેલા ત્રણ ફંડ મેનેજરોમાં ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ દીપક અગ્રવાલ, ચીફ ટ્રેડર અને ફંડ મેનેજર વિરેશ જોશી તેમજ મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ચંદ્રેશ નિગમનો સમાવેશ થાય છે. દીપક અગ્રવાલ 3 સ્કીમ, વિરેશ જોશી 4 સ્કીમનું સંચાલન કરતા હતા.

દિલ્હી પોલીસે પંજાબ પોલીસ પર કેમ કર્યો કિડનેપિંગનો કેસ

સૂત્રોના જણાવ્યા અનુસાર એક્સિસ ફંડ હાઉસના આ મેનેજરો ફંડ એનાલિસ્ટોએ કરેલી સલાહ-સૂચનના આધારે તેમના મ્યુ. ફંડ રોકાણકારો વતી શેરનું ખરીદ-વેચાણ કરતા પહેલા વ્યક્તિગત ધોરણે આ શેરના ખરીદ-વેચાણ કરતા ઝડપાયા છે. સરળ શબ્દોમાં કહીએ તો આ ફંડ મેનેજરો સામે એનાલિસ્ટોની ટિપ્સ પરથી પહેલાં વ્યક્તિગત ફાયદો ઉઠાવવાનો આરોપ લાગ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસથી બજારમાં એવી વાત ચર્ચાઈ રહી હતી કે કોઈક મોટા ફંડ હાઉસમાં ડીલરો દ્વારા નિયમ વિરુદ્ધ કમગીરી કે ગેરરીતિ આચરાઈ રહી હતી. સૂત્રોએ કહ્યું કે વિરેષ જોશી અને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ ચંદ્રેશ નિગમ બંનેના બ્લૂમબર્ગ આઈડી 4 મે મોડી સાંજથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

કઈ કઈ સ્કીમ મેનેજ કરતા હતા આ ફંડ મેનેજર્સ ?

સેબીએ તપાસના ચક્ર શરૂ કરાતા એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે તાત્કાલિક સાત ફંડ સ્કીમનું સંચાલન કરનાર 3 મેનેજરને હટાવી તેમના સ્થાને નવા ફંડ મેનેજરની નિમણુંક કરી છે. આ સાત સ્કીમમાં એક્સિસ, કન્ઝમ્પ્શન ઇટીએફ, એક્સિસ બેન્કિંગ ઇટીએફ, એક્સિસ નિફ્ટી ઇટીએફ, એક્સિસ આર્બિટ્રેજ ફંડ, એક્સિસ ક્વાન્ટ ફંડ, એક્સિસ ટેક્નોલોજી ઇટીએફ અને એક્સિસ વેલ્યૂ ફંડ સામેલ છે.

જોશી એક્સિસ આર્બિટ્રેજ ફંડ, એક્સિસ બેન્કિંગ ઇટીએફ, એક્સિસ નિફ્ટી ઇટીએફ, એક્સિસ ટેક્નોલોજી ઇટીએફ અને એક્સિસ કન્ઝમ્પશન ઇટીએફના ફંડ મેનેજર હતા.

પરિવારની ચારેય દિકરીઓ માનસિક દિવ્યાંગ છે-ઇશ્વર આવી પરિસ્થિતિ કોઇને ન આપે-મિત્તલ પટેલ

આ સિવાય ઈક્વિટી રિસર્ચ એનાલિસ્ટ અને ફંડ મેનેજર દીપક અગ્રવાલ, એક્સિસ કન્ઝમ્પશન ઇટીએફ, એક્સિસ ક્વોન્ટ ફંડ અને એક્સિસ વેલ્યુ ફંડના ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ અને ફંડ મેનેજર હતા, તેઓ હવે આ સ્કીમનો ભાગ રહેશે નહીં.

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ દેશનું સાતમું સૌથી મોટું ફંડ હાઉસ છે, જે રૂ. 2.59 લાખ કરોડની અસ્કયામતોનંર સંચોલન કરે છે. ચંદ્રેશ નિગમ લગભગ એક દાયકાથી ફંડ હાઉસના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. ફંડ હાઉસે તેની કામગીરી 2009માં પાછી શરૂ કરી હતી.

દક્ષિણ ભારતની એક્ટ્રેસ માલવિકા મોહનન કરી રહી છે ફેન્સને મોહિત

You Might Also Like

વિમાન દુર્ઘટનાને લઈને મોટા સમાચાર, રાજ્ય અને કેન્દ્રની કુલ 17 ટીમો તપાસમાં જોડાઈ !

ગિફ્ટ સિટીમાં ઇન્ફોસીસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત

ગુજરાત વિધાનસભામાં ચાલતા બજેટ સત્રની વચ્ચે સીએમ ભુપેન્દ્ર પટેલ દિલ્હી શું કામ પહોંચ્યા?

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશનનો ‘રજત જયંતિ’ મહોત્સવ અડાલજ ખાતે યોજાયો

TAGGED:axis mutul fundbankfroudinvestormarket
Share This Article
Facebook Twitter Email Print
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ ગાંધીનગર ગુજરાત રાજકારણ
જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !
અમદાવાદ ગુજરાત રાજકારણ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ ગાંધીનગર ગુજરાત
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત રાજકારણ
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ

Latest News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
ગુજરાતભરમાં તા. ૧૪ જૂનથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી શરુ થશે
કૃષિ વિશ્વ ગાંધીનગર ગુજરાત
શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ની કામચલાઉ મેરીટ યાદી જાહેર
અમદાવાદ ગવર્મેન્ટ ગુજરાત
અમદાવાદ વિમાન દુર્ઘટના ! યુદ્ધના ધોરણે બચાવ-રાહત અને સારવાર સુશ્રૂષાની કામગીરીથી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ પાડતી સરકાર
અમદાવાદ ગુજરાત
કોંગ્રેસના નેતા રાજેશ સોનીએ જેલથી છુટતાની સાથે જ શુ કહ્યું ! ભાજપની વધી ટેંશન !
અમદાવાદ કોંગેસ ગુજરાત રાજકારણ
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Lost your password?